Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 147
________________ ૧૪૨ %ાન્ત જ જ છે ને ઉ આ અગ્નિનું જ દષ્ટાન્ત જુઓ ને? એય સાપેક્ષ રીતે વીતરાગ જ છે ને ? છતાં એના શરણાગતની એ ટાઢ ઉડાડે જ છે ને? એ એવું નથી ઈચ્છતે તે ય.. એની શક્તિ જ કોઈ એવા પ્રકારની છે એમ કહ્યા તે સિવાય બીજું કયું સમાધાન આપી શકાશે? (૫) આ સૂત્રમાં ખૂબ અર્થગંભીર પદ તરીકે “આરુગબહિલાભ સમાણિવર ઉત્તમ દિંતુ” પાઠ કહી શકાય. - અહી ભારે અર્થઘનતા છે. મુમુક્ષુ આત્મા જાણે કે ગદ્ગદ્ હૈયે પરમાત્માને કહે છે કે મને સિદ્ધપદના પ્રાગટ્ય વિના બીજું કશું ખપતું નથી. સંસારમાં રખડપટ્ટી કરવી એ તે મારા આત્માની રેગિષ્ઠ અવસ્થા છે. એ પ્રભુ! મને મારા આત્માનું આરોગ્ય-સિદ્ધપદ-વભાવદશા આપે.” આટલું કહ્યા બાદ જાણે કે મુમુક્ષુ સ્વયં વિચારમાં પડી જાય છે કે “આ ને આ જ ભવમાં તે આરેગ્ય શી રીતે મળી જશે ? તે માટે તે હજી જન્મ કરવા પડશે ને ?” આના સમાધાનમાં એ મુમુક્ષુ આત્મા અહીં અને જન્માંતરમાં વારંવાર જિનધર્મની પ્રાપ્તિના લાભ અર્થાત્ જિનધર્મની આરાધના સ્વરૂપ બેધિલાભની યાચના કરે છે. તે કહે છે - : એ દેવ! એ આરોગ્ય માટે મને બોધિલાભ આપે. - અર્થાત્ સિદ્ધપદની પ્રાપ્તિ હાંસલ કરવા માટે મને અહીં - અને જન્માંતરમાં વારંવાર જિનધર્મની જ આરાધના . પ્રાપ્ત થાઓ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150