Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 136
________________ ૧૩૧ આથી જ વિશિષ્ટ શુદ્ધિ પામતે આત્મા કયેત્સર્ગ પાર્યા બાદ જિનભક્તિરૂપ પરમાત્માનું નામ-કીર્તન કરવા લાગે છે. એ નામકીર્તન લેગસ સૂત્રનું આલંબન લઈને કરે છે. આમ શુદ્ધિ માટે કાર્યોત્સર્ગમાં લેગસ્સ દ્વારા નામકીર્તન કર્યા બાદ આનંદ-ઉલ્લાસ અને કૃતજ્ઞતાની અભિવ્યક્તિ માટે કાર્યોત્સર્ગ પાર્યા બાદ-પુનઃ તે જ લેગસ્સ દ્વારા નામકીર્તન ફરમાવવામાં આવ્યું તે ખૂબ જ યથાર્થ છે; ખૂબ જ સમુચિત છે. ટૂંકમાં, લેગસ્સને બે વાર પાઠ કરવામાં આવે છે પણ તે પાઠનાં કારણે જુદાં જુદાં છે. એક વાર શુદ્ધિ પામવાને હેતુ. બીજી વાર ઉલ્લસિત ભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરવાને હેતુ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150