Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 134
________________ ૧૨૯ શુદ્ધિના જે સ્વામી છે એવા અરહિત દેવાની સાથે સંબધ જોડવા; તેમના નામકીન અને વિશેષતાએ સાથે એકાકાર થઈ જવું, એ જ અત્યંત ઉચિત છે. એવે! સામાન્ય નિયમ છે કે તમારે જે જોઈતુ હાય તે જેની પાસે હેાય ત્યાં જાએ....તેની વિવિધરૂપે સેવા કરો. જીવાત્માને શુદ્ધિ જોઈ એ છે માટે તેણે શુદ્ધિ-સમ્રાટ એવા તારક અરિહંતદેવાની જ પાસે જવુ ોઈ એ. ‘અશુદ્ધ’ની પાસે જવાથી શુદ્ધિ તે કયાંથી મળે ? હા....કદાચ શરીરના સાજા જેવી પુણ્યવૃદ્ધિ ત્યાં મળે પણ આ જીવાત્માને તે તેની જરૂર જ કચાં છે ? ઇરિયા॰ સૂત્રના આલેચન અને પ્રતિક્રમણ પ્રાયશ્ચિત્તથી પણ જેને સતેષ નથી થયે; અને તેથી જ જે પુનઃ વિશિષ્ટશુદ્ધિ માટે તલસી રહ્યો છે એવા આ આરાધક આત્માને શુદ્ધિ-વિશિષ્ટ શુદ્ધિ—થી લગીરે એજી ખપતું જ નથી, ત્યાં ખીજી કોઈ વાત જ કયાં રહી ? અસ્તુ. આમ કાચેત્સગ માં લોગસ્સ સૂત્ર દ્વારા જે તારક પરમાત્માઓનું નામકીન કરવામાં આવે છે તે પ્રાયશ્ચિત્તરૂપે વિશેષ શુદ્ધિ માટે કરવામાં આવે છે. પરમાત્માનાં નામકીનમાં પણ એ તાકાત છે કે એના ધ્યાનથી પાપાના ક્ષય થઈ જાય. હવે એ કાયાત્સગ પૂર્ણ થયા બાદ; તે પારીને આત્મા પુનઃ એ જ લેગસ્સ સૂત્રને કેમ પાઠ કરે છે ? તે આપણે જોઈ એ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150