Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 135
________________ ૧૩૦ આ સૂત્રનું નામ નામ—સ્તવ છે. નામસ્મરણ, નામેાચ્ચારણ વગેરે દ્વારા પરમાત્માઓનું કીન—સ્તવન આ સૂત્રમાં કરવામાં આવે છે માટે આ સૂત્રનું નામ નામ-સ્તવ છે. કાર્યાત્સગ કરવા દ્વારા જે આત્માએ અપાર શુદ્ધિ પ્રાપ્ત કરી, જે ઘણાં બધાં કર્યાંથી હળવા થઈ ગયા, અને આનદ કેટલા હાય એનુ' ગણિત આપણે ન માંડી શકીએ. એના અનંદ તે જે અનુભવે એ જ સમજી શકે. વળી આવું મહાન કાર્ય જે પરમાત્માના પ્રભાવે થયું એ પરમાત્માના કેટલે બધા એ ઉપકાર માને ? એનુ ય વર્ણન ન થઈ શકે. હવે આવે। આન દિવભાર બની ગએલા અને ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા અદા કરવા ઝંખતા આત્મા કાયાત્સગ પારીને શું કરે ? શ્રીજિનશાસનને પામેલા આત્માને આનંદની અભિવ્યક્તિ અને પ્રભુ પ્રત્યે કૃતજ્ઞતા અદા કરવાનું ઉત્તમ સાધન છે-પરમાત્માની ભક્તિ. શાસનના ભક્ત આત્મા ધન કમાય તે જિનભક્તિમાં વાપરે; વ્યાવહારિક કોઈ પ્રસંગ એને ઘેર ઉજવાય તે ત્યાં જિનભક્તિનું આયેાજન કરી દે. એનું અંતર એક જ નાદ રટતુ હાય, “ જિને ભકિત, જિને ભક્તિ, જિને ભક્તિ ને દિને સદા મેસ્તુ, સદા મેડતુ, સદા મેઽસ્તુ ભવે ભવે. ” Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150