Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 94
________________ ૮૯ દા. ત., આપને અપ્રીતિકર કે ગેચરી સંબંધમાં મારાથી . વિશેષ અપ્રીતિકર છે કાંઈ થયું હોય y, ,, , પાણી , , , ,, ,, , વિનય , , , વાતચીત , પછી કાંઈ , બલવામાં (૩) આલાપ એટલે સામાન્ય હા ના જેવી વાતચીત. સંતાપ એટલે વિશેષ (લાબી) વાતચીત. (૪) ગુરુદેવના જેટલા જ આસન ઉપર કે તેથી વધુ જાડા કે ઊંચા આસન ઉપર બેસવું ન જોઈએ. તેમ થાય તે ઉચ્ચાસણે કે સમાસણે દોષ લાગે. (૫) ગુરુદેવ કોઈની સાથે વાત કરી રહ્યા હોય ત્યારે વચ્ચે ટપકી પડવું તે અંતર્ભાષા કહેવાય. અને પછીથી ડહાપણ ડેળવું તે ઉપરિભાષા કહેવાય. (૬) જ્યારે શિષ્ય “મિચ્છા મિ દુક્કડ' કરે એટલે ગુરુદેવ પણ તેની ક્ષમાપના કરતાં કહે, “હે વત્સ! હું પણ તને ખમાવું છું. મારાથી તને કાંઈ કઠોર વગેરે ભાષામાં તેને અપ્રીતિકર કહેવાયું હોય તે મારું પણ મિચ્છા મિ દુક્કડં.” અહમવિ ખામેમિ તુમ્હ” કેવું અદ્ભુત છે જિનશાસન ! જ્યાં ગુરુ પણ શિષ્ય પાસે ક્ષમા માગે ! Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150