Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 105
________________ ૧૦૦ દિ ઉચ્ચાર વગેરે અંગે સૂચને (૧) ઈરિયાવહિયં પડિક્કમામિ ? આ વાક્ય પ્રશ્નરૂપે છે. માટે પ્રશ્ન કરતા હોઈએ તેમ તે બોલવું. (૨) “પાણક્કમણે વગેરે ત્રણ પદમાં સંયુક્ત “કર્ક હોવાથી તેની પૂર્વના અક્ષર ઉપર બોલતી વખતે ભાર દે. (૩) “પણગ–દગ” એમ ન બેલતાં “પણગ–દગમટ્ટી” એમ બેલિવું. કેમકે “દગમટ્ટી સાથે જ બેલવા જોઈએ. (૪) એ જ રીતે “મટ્ટીમકડા બોલીને, અટકીને પછી “સંતાણું સંકમણે એમ નહિ બલવું. પણ “દગમટ્ટી” બેલ્યા બાદ જરાક અટકીને “મકડા–સંતાણ એકસાથે બોલી પછી. સહજ અટકી “સંકમણે બોલવું. જેથી એ પદ પૂર્વના એસા, ઉરિંગ વગેરે દરેક સાથે જોડાયેલું સમજાય. (૫) ઠાણાઓ-ઠાણું સંકામિઆ...સાથે બેલવું. (૬) જીવિયાઓ વવવિયા સાથે બેસવું. (૭) તસ્ય..બોલીને જરાક અટકવું. [૭] સામાન્યાર્થ : હે ગુરુદેવ! આપની ઈચ્છા હોય તે ઈચ્છાપૂર્વક–આપ મને આજ્ઞા કરે; શું અર્યાપથિકી વિરાધના પ્રતિક્રકું? (ગુરુદેવઃ પડિકમેહ–હા.....પ્રતિક્રમે.) શિષ્યઃ ઈચ્છ–હું આપની તેવી જ આજ્ઞાને સ્વીકારું છું એટલે જ અભ્યપગમ સંપદા છે. - હવે હું અર્યાપથિકી વિરાધનાથી પ્રતિક્રમણ કરવાને ઈચ્છું છું. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150