Book Title: Pratikraman Sutra Vivechana Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan

View full book text
Previous | Next

Page 130
________________ ૧૨૫ અથવા અગ્નિની ઉજેહી શરીર ઉપર પડતી હોય તે પૂજીને ખસી શકે છે. કદાચ ખસવા છતાં ઉજેહી પડતી હોય તે કામળી ઓઢી શકે કે બેસી પણ શકે છે. પછી (ઈરિયાવ કર્યા વિના) અધૂરે કાત્સર્ગ ત્યાંથી જ શરૂ કરીને પૂરો કરી શકે છે.. જે શરીર ઉપર લાઈટની ઉજેડી પડતી હોય પણ તેની સાથે તે જ શરીરના ભાગ ઉપર ચન્દ્રનાં કિરણે ગ્ય પ્રમાણમાં પડતાં હોય તે તેનાથી તે ઉજેડી અચિત્ત થઈ જતાં દોષ રહેતું નથી. (૨) પંચેન્દ્રિય જીવની હત્યા, કાત્સગ કરનારા આત્માની સામે જ થતી હોય તે ત્યાં ઊભા રહેવામાં દયાના પરિણામોને ધક્કો લાગવાને સંભવ રહે. આ રીતે પરિણામની ધૃષ્ટતા ન થાય તે માટે ચાલુ કાર્યોત્સર્ગ જ [ જ્યાં અટક્યા ત્યાંથી જ કોત્સગમાં આગળ વધવાનું ઈરિયાવહિય પણ કરવાની જરૂર નહિ. આ વાત ૧૬ ય આગારમાં સમજી લેવી ] અન્યત્ર ખંડ વગેરેમાં ચાલ્યા જવું. અથવા કાર્યોત્સર્ગ ચાલતો હોય ત્યારે પંચેન્દ્રિય જીવની આડ પડવાની શક્યતા જણાતી હોય તે તરત સ્થાપનાજીની સાવ પાસે જઈને ઊભા રહી જવું, અને તે જ અધૂરા કાર્યોત્સર્ગ – અટક્યા ત્યાંથી જ શરૂ કરીને – પૂર્ણ કરો . (૩) રાજા કે ચોર, યા હુલ્લડખેરે કાર્યોત્સર્ગમાં રહેલી વ્યક્તિને કોઈ પ્રકારને સંભ્રમ-ભય કે પ્રાણઃ કષ્ટ . આપે તેવી શક્યતા હોય તે ત્યાંથી ખસી શકાય છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150