Book Title: Papni Saja Bhare Part 02 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 8
________________ ' આશ્રવના કરે ભેદ કષાય અત્રત થા ઈદ્રિય કષાય અગ્રત વેગ ક્રિયા ૫ + ૪ + + + ૩ + ૨૫=૪૨ ઈદ્રિયાશવ-પાંચ છે, ૧ સ્પશેન્દ્રિય, ૨, રસનેન્દ્રિય, ૩, ધ્રાણેન્દ્રિય. ૪. ચક્ષુઈન્દ્રિય, ૫, શ્રવણેન્દ્રિય. જ્યારે જીવ આ ઈદ્રિને આધીન થઈ આસકત થાય છે. ત્યારે ભિન્ન ભિન્ન પ્રકારના કર્મોને આશ્રવ થાય છે. જેમકે સ્પર્શેન્દ્રિયના સુખના અનુભવ માટે લોલુપ થઈને હાથી દોડે છે તે વચમાં આવતા ખાડામાં પડે છે. કઈ વનસ્પતિ પણ એવી છે કે જે સ્ત્રીના સ્પર્શથી વિકસિત થાય છે. ૨. રસનેન્દ્રિય-રસનેન્દ્રિયને આધીન માછલી રસની લુપતાને કારણે આંકડામાં ભરાવેલે "આહાર ખાવા જાય છે અને આંકડામાં ભરાઈને મૃત્યુને શરણ થાય છે. ૩. ધ્રાણેન્દ્રિય–ને આધીન સુગંધપ્રિય ભ્રમર પુષ્પના પરાગમાં બેસી રહી પ્રભાત થતાં મૃત્યુને શરણ થાય છે. ૪. ચક્ષુઈન્દ્રિય–ને આસકતીએ પતંગીયું દીપકની જાતિ ને જાણે પ્રિયતમા હોય તેમ આલિંગન કરવા દોડે છે અને અગ્નિમાં સ્નાન કરી ભસ્મીભૂત થાય છે. ૫. શ્રવણેન્દ્રિય-ના વિષયરૂપ મધુર સંગીતના દવનિનું શ્રવણ કરીને હરણ–મૃગ યમરૂપ શિકારીની સન્મુખ દેડે છે. શિકારી તેને પકડી લે છે. તેની નાભિમાં રહેલી કસ્તુરી મેળવવા તેને મારી નાંખે છે. આમ વિવિધ પ્રકારે જી ઇંદ્રિયવશતાને કારણે મૃત્યુને શરણ થાય છે. મનુષ્યને પાંચ ઇંદ્રિય મળી છે, તે જે પાંચ ઇંદ્રિયોને વશ થઈને વતે તે તેની શી દશા થાય? તે સ્પર્શ સુખમાં લીન થઈ પાપાશ્રય કરે છે. માર્ગમાં જતાં કોઈ મિઠાઈની દુકાનમાં પદાર્થ જોતાં તેના મોમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54