________________
૭૨
મદિસજેવું
મેહનીય કમશરાબ પીધેલ શરાબી જેમ વિવેકહીને વર્તન કરે છે. તેમ પવિત્ર ગુણવાળા આત્માને મેહનીય કર્મ સ્વપર શ્રેયને વિવેક કરવા દેતું નથી.
હનીફર્મ
ડીજવું
૫ આયુષ્ય કમ=જેલમાં પુરાયેલે કેદી જેલની મુદત પૂરી થયા પહેલાં છૂટી શકતું નથી અથવા વધુ સમય રહી શકતા નથી તેવી જ રીતે અક્ષય સ્થિતિ ગુણવાળો આત્મા આ શરીર રૂપી જેલ (પાંજરા)માં પૂરાયેલે છે. તે આયુ ધ્ય કર્મ સાકળ જેવું છે.
. ચિત્રાજવું
૬ નામકર્મ–ચિત્રકાર જેમ ચિત્રમાં મનુષ્યના આ ખ કાન ઈત્યાદિ સુરૂપ કે કુરૂપ ચિતરે છે તેમ જીવ પોતાના શરીરાદિ પ્રકારોને અશુભ કે શુભ પણે બાંધે છે આમાના અનામી અરૂપી ગુણને ઢાંકે છે તે નામ કમ ચિત્રકાર જે છે.
-
-
--
D
કુંભારનાં ઘડાવું,
૭ ગોત્રકમ – કુંભાર જે પ્રમાણે ભારે હલકા ઘડા બનાવે છે અથવા ગ્રાહક તેને દુરુપયેાગ કે સદુઉપયોગ કરે છે તેમ જીવને હલકું કે ભારે ગેત્ર મળે છે. જે જીવના અગુરુલઘુ ગુણને રેકે છે. તે કુંભાર ના ઘડા જેવું નેત્રકમ છે.
ગોઝફર્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org