________________
૯૫
આજ્ઞા સમજીને પણ જો આચરવામાં પાળવામાં આવે તે પણ અનન્તા જીવા ની હિં'સાથી બચી શકાય છે.
‘'બાળાર્ધમ્મો’-આજ્ઞાએ ધમ-આજ્ઞામાં ધમ છે. અને આજ્ઞા સજ્ઞની છે. આજ્ઞા આંખમિ'ચિને આચરવાની હાય છે, એમાં ધમ છે. આજ્ઞા વિધિ-નિષેધ ઊભય પ્રકારની હાય છે. ઉપરાક્ત અનન્તકાળ ન ખાવાની આજ્ઞા નિષેધ પ્રકાર ની છે. એવીજ રીતે સામાયિક આદિ કરા, તપ આદિ કા. એ વિધેયાત્મક આજ્ઞા છે. વિધેયાત્મક આજ્ઞા ના આચરણમાં ધર્મ છે
આ વિધિ-નિષેધ જે વિષયમાં છે. તે વિષયમાંજ આચરવું. તે ધમ છે. તેથી વિપરીતિકરણ તે પાપ છેઅને પાપ વય છે. માટે જેને નિષેધ કે (પ્રતિષધ) છે તેનું આચરણ ન કરાય અને જેની વિધિ છે. જે વિધેયાત્મક છે તેના નિષેધ ન કરાય.
પાપ યાગમાં સ્વરક્ષા છે
આલ્યાવસ્થામાં જ્યારે આપણે નાદાન હતા, સમજણ હજી પુરી વિકસી પણ નહાતી તે વખતે પણ આપણને પહેલાથી પાપ ન કરવાના વ્રત-નિયમ-પચ્ચક્ખાણેા બાધા-આદિ અપાતી હતી. ઘણાં દલીલ કરે
છે કે જયારે ખાળક અજ્ઞાત છે. વિષયથી અજાણ છે ત્યારથી જ શા માટે એને પાપથી દૂર રાખવા ? પાપ આચરવા પણ ન દેવા અને પાપથી ખચાવીને દૂર શા માટે રાખવા ? એને ખખર શું પડશે ? ખ્યાલ શું આવશે ? એ પાપાતિ આચરે, કરી લે. અને પછી જ્યારે સમજણે! થતા મેાટા થતા એને જ્યારે ખ્યાલ આવશે ત્યારે એ એના મેળે છેડી દેશે.
ભાગ્યશાળી ! કદાચ ઘડીભર માટે તમારી વાત સાચી માની પણ લઈએ પરન્તુ જે બાળક બાલ્યાવસ્થાથી જ ખેાટા પાપેાની પ્રવૃત્તિમાં ફસાઈ જાય, અને માટા સમજણુાં થતા તે વર્ષોં લાગશે. ત્યાં સુધીમાં વર્ષા સુધી પાપના રસ્તે રંગાઇ ગયા પછી પાપની આદત-પડી છે. પાપના પણ સંસ્કાર હાય છે. એની પણ આદત હોય છે અને એકવારે આદત પડી ગયા પછી એટલા જલ્દી શુ' એ પાપમાંથી છૂટી શકશે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org