________________
આપણા પાપે જેનાર વ્યક્તિથી જે કરે છે તે વ્યક્તિભીરૂ કહેવાય છે. બીજી કોઈ વ્યક્તિથી ડરીને ધમ કરે કે ધમી બનવું એ સાચે ધમી નથી. સંભવ છે કે એનામાં દંભ આવી જશે. અને દાંભિક થઈ જશે તો પછી એક દિવસ એવી વૃત્તિ બની જશે કે કઈ જશે તે પાપ નહીં કરે અને કેઈ નહીં જૂએ તે પાપ કરતા નહીં અટકે એવું માનસ બની જશે. હવે કોણ જુએ છે? કઈ નથી જોતું. તે પછી કરવામાં શું વાંધે છે? આવી વ્યક્તિ ઘણાંની નજરથી પિતાને છટકાવીને પાપો આચરી લેશે. તે પાપભીરૂ નથી. પા૫રાગી છે અને એટલું જ નહી પોતાના પાપો જોનારનું કાટલું કાઢવા માટે, પોતાના માર્ગમાં અવરોધક બનનાર ને માર્ગમાંથી દૂર કાઢવા માટે સંભવ છે કે તેનું અહિત પણ કરવામાં આવે. તેના પ્રત્યે રાગ-દ્વેષ અને ખુન્નસ રાખીને તેને ખતમ કરવા માટે પણ હજાર પ્રયત્ન કરશે.
જ્યારે પાપથી જ ડરનાર પાપભીરૂ આત્મા જ સાચો પાત્ર ગણાશે. ધર્મ પ્રાપ્ત કરવા માટે એ પાત્ર ગણાશે. જેમ સંપત્તિ કે કન્યા આદિ આપવા માટે પણ પાત્રતા મેગ્યતા જોવામાં આવે છે. એવી જ રીતે ધર્મ આપતા પહેલાં પણ ગ્યતા પાત્રતાં પૂરેપૂરી જેવી જ જોઈએ અને એ જોવા માટે પાપભીરતાને ગુણ જે પર્યાપ્ત છે. જેનામાં પાપ ભીરતા નથી તે ધર્મને માટે એગ્ય પાત્ર નથી. અને જે વાસ્તવમાં પાપભીર છે. તેનામા જ ધર્મને માટે સાચી યોગ્યતા પાત્રતા છે. અભ્યાસ શેને છે? ચિન્તા કે ચિત્તનને ?
ચિંતા કોને કહેવાય છે. એ સહુ જાણે છે. કેઈએનાથી અજાણ નથી. પરંતુ ચિંતનથી કદાચ ઘણી અજાણ હશે ચિંતા અને ચિંતનમાં તફાવત શું છે? આ બંનેમાં સહજ અને સરલ શું છે? શું ચિન્તા કરવી સહેલી છે? કે ચિંતન કરવું સહેલું છે? (સભામાંથી–ચિંતા સહેલી છે) કેમ ચિંતા સહેલી લાગે છે? કારણ કે આજ દિવસ સુધી ચિંતા કરવાને જ અભ્યાસ કર્યો છે. આદત ચિંતા કરવાની જ પડી છે. ચિન્તન કરવાની તે મહેનત કરી જ નથી. એ બહુ જ મુશ્કેલ લાગે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org