________________
તે પછી શું થયું? આખી રાત જાગતા રહીને સતત પરિશ્રમ કરતા આપણે બધા એ વારાફરતી હલેસા તે માર્યા જ છે. તો પછી કેમ નાવ ન ચાલી ? શું થયું? રાત્રે ખૂબ પીધેલા દારૂને નશો ઉતર્યા પછી જ્યારે બધા નાવમાંથી ઉતરવા ગયા ત્યારે ભૂલને ખ્યાલ આવ્યું કે હકીકતમાં નાવ ચલાવતા પહેલાં નાવનું લંગર જે છેડવાનું હતું તે તે છોડવાનું ભૂલી જ ગયા. હવે લાંગરેલી નાવ પાણીમાં અને દરિયાના મઝામાં હલેસાથી આગળ-પાછળ અથડાતી હોય તેને નશામાં ચાલે છે. એમ માની લીધું અને નશે ઉતરતા ભ્રાન્તિ દૂર થઈ. ત્યારે
ખ્યાલ આવ્યું કે આપણું ઘણી મેટી ભૂલ થઈ. એના પરિણામે આપણે જ્યાં હતા ત્યાં જ રહી ગયા. જ્યાં હતા ત્યાં જ,
નાવ ચલાવનારા જેમ જ્યાં હતા ત્યાં જ રહી ગયા. તેવી જ રીતે આપણે પણ શું જ્યાં હતા ત્યાં જ તે નથીને? તૈલીને ૌલ ઘાણી ઉપર ગેલ ગોલ ફરે છે. સવારથી સાંજ સુધી ફરતો ફરતો. ખૂબ ચાલે છે. સતત ચાલે છે, એ બળદની આંખે પાટા બંધાયેલા છે અને પગે ચાલવાની ક્રિયા સતત કરવાની છે. સવારથી સાંજ સુધી ફર્યા પછી એ બળદ ને એવો વિચાર આવે છે કે હું આખા દિવસમાં ૫૦-૧૦૦ માઈલ કેટલુંય ચાલી ગયો હોઈશ? પરન્તુ આંખેથી પાટા ખેલાયા પછી એને ખ્યાલ આવે છે કે હકીકત માં હું જ્યાં હતા. ત્યાં જ છું. આટલું ચાલવા છતાં પણ હું એક ડગલું પણ આગળ નથી ચાલ્યા અરેરે....! પ્રયતન બધાં નિષ્ફળ...નિરર્થક ગયા. શું ઘણી વખત આપણને એમ નથી લાગતું કે આપણે પ્રયત્ન કરવા છતાં નિષ્ફળ જઈએ છીએ.
પ્રયત્નમાં નિષ્ફળતાનું કારણ હોઈ શકે છે કે આપણો પ્રયત્ન યથાર્થ નથી જે રીતે કરવું જોઈએ તે રીતે થયે લાગતો નથી. જેમ યુવકોએ લંગર છેડયા વગર નાવ ચલાવવાનો પ્રયત્ન કર્યો તેવી જ રીતે ઘણી વખત આપણાં પ્રયત્ન પણ મોટી મૂળભૂત ભૂલના કારણે નિષ્ફળ નિવડે છે.
ઘણાં વર્ષો સુધી નવકારમહામંત્રની માળા ગણવા છતાં વર્ષો પછી પણ સાધનામાં થોડા પણ આગળ ન વધતા આપણને લાગે છે કે આપણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org