________________
૭૫
असलोना बरसबंधन
साधन
પV
a
]
t:
હ
]
]
मतीन
तीव्रतर
तीव्रता
સબંધનું સ્વરૂપ,
આ ચિત્રમાં એ દર્શાવવામાં આવ્યું છે કે લીમડાના પાંદડાને રસ કાઢીને તેને ચાર પાત્રમાં ભરવામાં આવ્યું છે, પહેલાં પાત્રમાં ચાર લીટર રસ છે તે એક સ્થાનીય રસ છે. તે મંદ કષાયી કહેવાય છે. પ્રથમ પાત્રના બે લીટર રસને ઉકાળીને ૨ લીટર રાખવામાં આવ્યો. તે ઘટ્ટ બનવાથી તેને રસ વધુ કડ થયે. તે રસ બે સ્થાનિય કહેવામાં આવે છે. પ્રથમ કરતા તીવ્ર કષાયવાળો રસ બે લીટર ૨સને ઉકાળીને એક લીટર રાખવામાં આવ્યું. હવે તે વધુ ઘટ્ટ અને કડ થશે તે ત્રણ સ્થાનિય રસ છે. એ તીવ્રતર રસ કહેવાય છે. એ પ્રકારે જીવ તીવ્રતર કષાયી બને છે. ચોથા પાત્રમાં એક લીટર ૨સને ઉકાળીને હુ ઘટ્ટ કરવામાં આવ્યા. તે અત્યંત કડવો બની ગયો. તેને ચાર સ્થાનીય ૨સ કહેવામાં આવે છે, તે તીવ્રતમ કહેવાય છે. એવા જીની કષાય માત્રા તીવ્રતમ હોય છે.
શુભ અશુભ કર્મોને બંધ કેવી રીતે થાય છે તે માટે અહીં પાપકર્મોના બંધને માટે કડવા સ્વાદનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. એ પ્રમાણે પુણ્યકર્મ માટે શેરડીના મધુર રસનું ઉદાહરણ લેવું. પ્રત્યેક જીવની કેધ, માન મયા તથા લેભની રાગદ્વેષ રૂપી કષાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org