Book Title: Papni Saja Bhare Part 02
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 34
________________ ૮૧ પાપકર્મના બંધનરૂપ ૧૮ પાયસ્થાનક पाणाईवाय मलिअंचोरिक मेंहूणं दविण मुच्छं, काहं माणं माय लोभ, पिज्जं तह दोस, कलह अब्भक्खाणं पेसुन्न रई अरई समाउत्त __ पर परिवायं माया मोसं मिच्छत्त सल्लंच. ॥ (૧) પ્રાણાતિપાત–હિંસા જીવને પ્રાણથી રહિત કરે. વધ કરે. આ નાના મોટા કોઈ જીવને મારે તે હિંસા છે. (૨) અલીય-અલક-મૃષાવાદ-અસત્ય બોલવું વિપરીત સ્વરૂપ બતાવવું (૩) ચૌય—અદત્તાદાન–અ–નહિ, દત્ત લેવું આપ્યા વગર, પૂછયા વગર લેવું માલિકની આજ્ઞા વગર વસ્તુ લેવી તે ચૌય. (૪) મૈથુન-અબ્રહા-મિથુન-યુગલ સી-પુરૂષ, (નર-માદાના) યુગલરૂપ સાથે રહી કામક્રીડા કરવી. કામવાસના વિષય વાસના માં આસક્ત રહેવું આત્મામાં લીન ન રહેવું. (૫) પરગ્રહ–સંગ્રહ-ધન-ધાન્યાદિમાં અત્યંત મમત્વ મેહ, તીવ્ર ઈચ્છા રાખી સંગ્રહ કર. (૬) ક્રોધ-કષાય જન્ય વૃત્તિ, ગુસ્સે, આક્રોશ પા૫વૃત્તિ છે. (૭) માન-કવાયજન્ય મદ, અભિમાન ગવ દપે પાપવૃત્તિ છે. (૮) માયા–છળ-કપટ કષાયજન્ય ભાવથી અન્યને છેતરવું. (૯) લેાભ-તૃણી-કષાયજન્ય મોહનીય કર્મના ઉદયથી તૃષ્ણ લેભ, અતૃતિના પાપજન્ય ભાવ ધન-સત્તા-રાજયાદિની પૃહા અપ્રા પ્તને મેળવવાની તીવ્ર ઈચ્છા. (૧૦) રાગ-પ્રેમ-સ્નેહ, બાહ્ય જડ પદાર્થોમાં આસક્તિ આકર્ષણ મમત્વ, મૂછ રાગજન્ય છે. (૧૧) શ્રેષ-તિરસ્કાર, અપ્રિયતા–વેર–ઝેર રાગથી ઉલટી વૃત્તિ. (૧૨) કલહ-કલેશ-ઝગડા, ઉગ્રવૃત્તિ, અપશબ્દ, મારામારી. (૧૩) અભ્યાખ્યાન-આરોપ. કેઈના ઉપર અસત્ય આરોપણ કરવું 'ચેરીને. આરોપ મૂકે. (૧૪) પશૂન્ય-ચાડી -ચૂગલી કેઈન દેષને અન્ય પાસે ખુલા કરવા આપસ આપસમાં ઝઘડે કરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54