________________
७६ માત્રા અભ્યાધિક હોય છે, તે પ્રમાણે કર્મોને બંધ પણ મંદ કે તીવ્ર ૨સવાળા હોય છે. આ આઠ કમે ઉદયમાં આવે છે ત્યારે તેને અનુભવ તીવ્ર કે મંદ હોય છે. જેમ પચીસ પચાસ વ્યક્તિને શરદર્દ થાય છે પણ દરેકની વેદના માં તરતમતા હોય છે, કેઈને મંદ હોય કોઈને અસહ્ય હોય છે. તેનું કારણ કર્મબંધના સમયે તેમાં રસબંધ મંદ તીવ્ર કે તીવ્રતર તીવ્રતમ પડ હોય છે તેના આધાર પર કર્મને અનુભવ થાય છે.
- જેમ લેટમાં અભ્યાધિક પાણ, ઘી, મીઠું, તેલ વગેરે નાંખીએ તેવી રોટલી બને છે. તે પ્રમાણે કામણ વગણના પગલ પરમાણુઓને ગ્રહણ કરી તેમાં કષાદિના રસ નાંખીને એ કર્મોને પિંડ બને છે. તે આત્મપ્રદેશ સાથે ચૂંટે છે. તે રસબંધનું સ્વરૂપ છે.
"सकषयत्वात् जीवः कर्मणो योगूयान् पुद्गलनादत्ते"
કષાયવૃત્તિને કારણે જીવ કમપેગ્યપુદ્ગલેને ખેંચીને બાંધે છે. રસબંધનું મુખ્ય કારણ કષાય છે. આ કષાયનો ૨સની માત્રા પર સ્થિતિ બંધની સમય મર્યાદા નક્કી થાય છે. પ્રદેશ બંધ
એક લાકડીને ટૂકડે છે. તેને કંધ એક અખંડ સ્કંધ
કહે તેને એક નાના ભાગને દેશ - દેશ
કહો. તેનાથી અત્યંત સૂક્ષ્મ ભાગ પણ સ્કંધ સાથે જોડાયેલા છે તેને પ્રદેશ કહે ને જે અત્યંત સૂફમ અવિભાજય કણમાં જે અભેદ્ય અછેદ્ય
છે તે પરમાણુ છે. લાડવાનાં ચિત્રથી સમજણ
- પ્રદેશ
બંદીત લાડુ
તો લાડુ તોલા લાડુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org