________________
ચાર પ્રકારના લાડુ છે. ૧. મુટ્ઠીને ૨.મેથીના ૩. તલને,, ૪. સૂંઠનેા. ખુંદીના લાડુમાં ખુદ્દીનાદાણા માના કે ૫૦૦ જેવા છે. તેટલા જ ક્ષેત્રમાં મેથીના લાડુના દાણા નાના હાવાથી ૧૦૦૦ છે. તલના લાડુમાં તલનું કદ નાનુ હાવાથી દાણા પાંચહજાર છે. સૂ'ઠના લાડુમાં સૂંઠના ખારીક કર્ણેાની સંખ્યા વિશેષ હાય છે. માનેકે એક એ લાખ જેવી હાય.
g
માં ઉપર લગાડવામા આવતાં પાવડરના કર્ણેાની સખ્યા તેથી પણ વિશેષ હાવા સંભવ છે તે પ્રમાણે આત્મા જ્યારે ભારે મેટા કમ બાંધે છે ત્યારે તેમાં કામવ ાના પુદ્ગલ પરમાણુઓની સંખ્યા કેટલી હેશે તે બધ તત્ત્વના પ્રદેશમધમાં સમજાય છે. જેમ છિંકણીના ચૂર્ણ ને ચપટી ભરીને નાકથી સુંધવામાં આવેતેા નાકના દરવા જાથી કેટલા કળે. શરીરમાં જાય ? તે પ્રમાણે પુનઃ પુનઃ સૂંધવાથી કેટલી સખ્યા થાય ? અસ`ખ્ય થઈ જાય. તે પ્રમાણે મનાદિ દ્વારા થતી પ્રવૃત્તિથી જેટલા કામણ કણ આત્મામાં પ્રવેશ કરે છે તેને પ્રદેશ અધ કહેવાય છે તેમાં અનંત રજકા સમાય છે.
ક્રિયા દ્વારા કમ અને પરિણામ દ્વારા મધ થાય છે. શુભ અશુભ ક્રિયાને અનુરૂપ કેમ પણ શુભાશુભ-પુણ્ય-પાપ રૂપ થાય છે. શુભાશુભ કૅ પ્રમાણે ઉદય હાય છે. શુભ ક રૂપ પુણ્ય નવ પ્રકારે બંધાય છે. તેને ઉદય ૪૨ પ્રકારે સુખરૂપે ઉદયમાં આવે છે. અશુભ કપા૫ ૧૮ પ્રકારેહિ‘સાદિની પ્રવૃત્તિથી બંધાય છે અને ૮૨ પ્રકારે ઉયમાં આવે છે.
કમ
શુભ (પુણ્ય) કમ ૯ પ્રકારે મધ અને ૪૨ પ્રકારે સુખાદિરૂપે ઉડ્ડય
Jain Education International
અશુભ (પાપ) કમ ૧૮ પ્રકારે મધ તથા ૮૨ પ્રકારે દુ:ખરૂપે ઉદય
કાર્યકારણે ભાવ દ્વારા પુણ્ય-પાપના વિચાર
જેમ ધૂમડાને જોઈને અગ્નિ હશે તેવા આપણે અનુમાન દ્વારા નિણ ય કરીએ છીએ. તેમ સ’સારી જીવા સુખ દુઃખના અનુભવ કરે છે, તેની પાછળ કોઈ કારણ છે. તેના નિષેધ કરવા સભવ નથી. જીવ માત્રને સુખ દુઃખના અનુભવના સ્વિકાર કરવા પડે છે સુખ દુઃખને
For Private & Personal Use Only
www.jainelibrary.org