________________
ઈદ્રિય, કષાય અવત, યોગ અને ક્રિયા પાંચ પ્રકારના ૪૨ આશ્રવ દ્વારા આત્માને મેક્ષમાં જતાં અટકે છે. આમાને કર્મના ભારથી સંસારમાં રખડાવનારા છે. સંસારવૃદ્ધિનું કારણ છે.
આશ્રવઃ સર્વથા હેયર ઉપાયશ્ચ સંવરઃ ! આશ્ર ભવહેતુઃ પાતુ , સંવરો મોક્ષ કારણમ / શ્રી હેમચંદ્રાચાર્ય )
આશ્રવ માર્ગ સર્વથા હેય-ત્યાજય છે. સંવર ઉપાદેય આચરણીય છે. આશ્રવ સંસાર વૃદ્ધિનું કારણ છે. સંવર સંસાર નાશનું કારણ છે. સંસારવૃદ્ધિથી બચવું હોય તે આશ્રવ માર્ગને ત્યાગ કરો અત્યંતાવશ્યક છે. જ્યાં સુધી આશ્રવ માર્ગથી કર્મને આશ્રવ ચાલુ રહેશે ત્યાં સુધી કમબંઘ પણ અવશ્ય થશે, અને ત્યાં સુધી સંસાર ચાલુ રહેશે. બંધ તરવનું સ્વરૂપ
આશ્રવ અને બંધના ભેદમાં ઘણી સામ્યતા છે. મુખ્યતયા જે જે કારણે આશ્રવના છે તે જ બંધન છે, તેથી નવતત્વમાં પુણ્ય-પાપરૂપ કર્મને આશ્રવ તત્ત્વમાં સમાવેશ કરવામાં આવે છે, અને આશ્રવને અંધ પણ કહેવામાં આવે છે.
ઘરારિ બાંધવામાં જેમ સીમેન્ટ પાણીનું મિશ્રણ કરવામાં આવે છે, અથવા પાણી મેળવીને લોટ બાંધવામાં આવે છે. દૂધમાં સાકર
આવો
બંધ :
ફર
E
,
,
:
૪
**
...
-
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org