________________
કંઈ તમારા નામ સાથે લગાડીને જાહેર કરવામાં આવ્યા નથી છતાં પણ તમારી આવકની દૃષ્ટિએ તમને એ કાનૂન બંધનકર્તા છે. તે પ્રમાણે એ સર્વ કારખાનાના આરંભમાં જે જે હિંસા થાય છે તેમાં બનતી વસ્તુને જે ઉપયોગ કરશે તે એ સર્વ પાપને ભાગીદાર બને છે. તે પ્રમાણે કઈ કતલખાનામાં કસાઈ બકરા વગેરેને મારે છે. તમે તે કાર્ય પ્રત્યક્ષ કરતા નથી કે માંસ ખાતા નથી. પરંતુ પક્ષપણે ચામડા ચરબીને વ્યાપાર કે ઉપગ કરે તો તમે તે કસાઈના પાપ કર્મોના ભાગીદાર બને છે.
તમને પ્રશ્ન થશે કે સાધુ મહારાજને પાપ કેમ ન લાગે? ભાઈ ! સાધુ સાધ્વીએ તે પ્રકારની વસ્તુના વ્યાપારાદિની પ્રતિજ્ઞા ત્રિવિધપણે આજીવન સુધીની લીધી છે. તેમણે વાહન કે બૂટ-ચંપલને ઉપયોગ હંમેશ માટે વજય છે. તેથી તેમને તે પાપની ભાગીદારીની સંભાવના નથી. પ્રતિજ્ઞા રહિત સંસારીને માટે સર્વ દ્વાર ખુલ્લા છે. કરવું કરાવવું અને અનુમોદવું એ પ્રકારે પાપના દ્વાર ખુલા હોય તે પાપ લાગવાનું છે. આવા પાપથી બચવા આશ્રવ માર્ગને ત્યાગ કર, બંધ હેતુઓને ત્યાગ કરવો.
આશ્રવ નિધિ સંવર આશ્રવને રોકવે તે સંવર છે. સામાયિકમાં ૪૮ મિનિટ માટે પૌષધમાં પૂરા દિવસ માટે આરંભ સમારંભને ત્યાગ કરીને બેઠા છે. સાવજજ જગ પચ્ચકખામિ” સાવદ્ય પાપ વ્યાપારના ત્યાગની પ્રતિજ્ઞા છે તે સંવરધર્મ છે. સામાયિક જેવા કાર્યમાં સચિત્ત પાણી-અગ્નિ આદિને ઉપયોગ વજર્ય હેવાથી તે ક્રિયાને દોષ લાગતો નથી. આયુષ્યની સફળતા કયારે ?
સામાઈય પસહંમી ય જે કાલે ગ૭ઈ જીવસ્યા સે મુખ ફલ દેઈ, સે સે સંસાર ફલ હેઉ, આગમકારોએ કહ્યું છે કે સામાયિક પૌષધાદિ વિરતિમાં જેટલે સમય જીવ વ્યતીત કરે છે. એટલે તેના જીવનને કાળ સફળ છે. શુદ્ધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org