________________
આત્માના આઠ ગુણ
આઠ કર્મ (આવરણ)
(૧) અનંત જ્ઞાનગુણ (૨) , દર્શનગુણ (૩) ,, ચારિત્ર ગુણ (૪) ,, વીર્ય ગુણ (૫) અનામી અરૂપી (૬) અગુરુ લઘુ (૭) અવ્યાબાધ સુખ (૮) અક્ષય સ્થિતિગુણ
જ્ઞાનાવરણીય કર્મ દર્શનાવરણીય કર્મ મેહનીય કર્મ અંતય કમ નામ કર્મ ગોત્ર કર્મ વેદનીય કર્મ આયુષ્ય કર્મ
આ પ્રમાણે અમાના આઠ ગુણ પર આઠ કર્મનું ઢાંકણ આવરણ છે. આત્માના ગુણ આ આવરણ નીચે ઢંકાઈ ગયા છે. અને કર્મનું ર–સામ્રાજ્ય ચાલે છે. કર્મથી પ્રભાવિત થઈને સંસારી જીવ શુભાશુભ પ્રવૃત્તિ કરે છે અને કર્માનુસાર સુખ દુઃખનો અનુભવ કરે છે.
કર્મબંધના ચાર પ્રકાર
૧ પ્રકૃતિબંધ
૨ પ્રદેશબંધ
૩ રસબંધ
૪ સ્થિતિબંધ
જેમ કેઈ વ્યકિત મકાન બાંધકામમાં ચાર બાબતને વિચાર કરે છે કે કેટલે સિમેન્ટ જોઈએ? તેને સ્વભાવ કેવું છે? તેનાથી મકાન કેટલે વખત ટકશે? અને તેની મજબુતાઈ કેવી છે ? તેમ આત્મા સાથે લાગેલા કર્મોને ચાર પ્રકારે વિચાર કરવામાં આવે છે. બાધેલા કર્મોને સ્વભાવ કેવું છે? તેના પુદ્ગલ પરમાણુઓ કેટલા છે? તેને ફળ આપવાને સ્વરસ કે છે? અને તે કર્મ કેટલો સમય રહે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org