________________
પ૭ આંખમાં ગરમી પેદા થાય છે. અને કેાઈવાર મારામારી કરે છે. વિચાર કરો જીવને આવી વિકૃત દશામાં પાપ કમ ન બંધાય તે શું થાય ? શું પુણ્ય થશે ? શું ક્રોધ કરવામાં કંઈ લાભ છે? આ જ પ્રમાણે માન માયા લાભ વિષે જાણવું. આ પ્રમાણે કષાયવશ આત્મા કર્મબંધન કરે છે.
૩ અવતાશ્રવ–વત એટલે પાપને ત્યાગ કરે, તે ધર્મ રૂપ છે. અ” શબ્દ નિષેધાત્મક છે. તેથી અવતને અર્થ વ્રતથી વિપરીત થાય છે. શ્રી ઉમાસ્વાતિ આચાર્યો'તત્વાર્થ સૂત્રમાં પાંચ વ્રત બતાવ્યા છે. હિંસા-ડત-સ્તા-ડબ્રહ્મ–પરિગ્રહ-વિરતિવ્રતમ્
હિંસા અસત્ય ચોરી અબ્રા અને પરિગ્રહને ત્યાગ જ ન કરે તેમાં રમણ કરે તો તે અત્રત છે. અધર્મ છે. તે સર્વ પાપની પ્રવૃત્તિ છે. તેના કારણે જીવ અનેક પ્રકારે પાપને આશ્રવ કરે છે.
૪ યોગાશ્રય-ત્રિવિધ પાપ, મન-વચન-કાયાથી કોઈ પણ પ્રકા– ૨ની હિંસા અસત્યાદિ પ્રવૃત્તિ સ્વય કરવી, કરાવવી કે આદેશ આપો કેઈને સલાહ સૂચના આપવી અને તેને કાર્યોની પ્રશંસા કરવી તેને સારૂં માની અનુમોદના કરવી તે સર્વ પાપનું નિમિત્ત છે. આ ત્રિવિધ પાપ છે. આ ત્રણ પાપને ત્રણ કરણ સાથે જોડવાથી પાપને પૂંજ વધતે જાય છે.
૧ મનથી કરવું કરાવવું અનુમોદવું ૩ ૨ વચનથી કરવું કરાવવું અનુમોદવું ૩ ૩ કાયાથી કરવું કરાવવું અનુમેદવું ૩
આ ત્રણ પ્રકારને ત્રણ કરણ વડે ગુણતા કુલ ૯ પ્રકારની પાપ કિયા થાય છે. આત્મા પાસે મન-વચન કાયા ગરૂપમાં છે. આ પ્રકારે અવતાદિ સર્વ પાપ મનાદિ ત્રણે કરણ દ્વારા થાય તે મેગાશવ છે. આ ત્રણેની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા આત્મામાં કર્મનું (પુણ્યપાનું) આગમન થાય છે.
ક્રિયા-જીવ માત્ર સંસારી અવસ્થામાં ભિન્ન ભન ક્રિયા કરે છે. સિદ્ધાત્મા કેવળ અક્રિય છે. તેમને મનાદિ રોગ ન હોવાથી કોઈ ક્રિયા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org