Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text
________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૨
૨૫. વેયાવચ્ચગરાણં સૂત્ર વેયાવચ્ચગરાણં, સંતિગરાણં, સમ્મિિદ્વસમાહિગરાણં, કરેમિ કાઉસ્સગ્ગ, અન્નત્થ ૦ ॥૧॥
૨.
૩.
૪.
૫.
૬.
૭.
૮.
વેયાવચ્ચગરાણું : આ સૂત્રથી સમકિતી દેવોને સંભારવામાં આવે છે. ૨. વિધિ-અભ્યાસ
૯.
અહીં માત્ર વિધિ લખી છે. અધ્યાપકોએ ક્રિયા સહિત તે શીખવવું. લઘુ (જઘન્ય) ચૈત્યવંદન વિધિ :
મધ્યમ ચૈત્યવંદન વિધિ
૧.
સામાન્ય થી દહેરાસરજીમાં રોજ આ વિધિ પ્રમાણે ચૈત્યવંદન કરાતું હોય છે. દહેરાસરમાં પ્રથમ ઇરિયાવહી વિધિ કરવી. પછી ત્રણ ખમાસમણ દેવાં, પછી ડાબો ઢીંચણ ઊભો રાખવો (યોગમુદ્રાએ બેસવું) પછી ‘ઈચ્છાકારેણ સંદિસહ ભગવન! ચૈત્યવંદન કરું ? ઇચ્છું' કહેવું. પછી સકલકુશલવલ્લી કહી ચૈત્યવંદન કહેવું.
પછી જં કિંચિ કહી નમુન્થુણં કહેવું.
પછી જાવંતિ ચેઈઆઈઁ કહી, એક ખમાસમણ દેવું.
પછી જાવંત કેવિ સાહૂ કહી, નમોડર્હત્॰ કહેવું.
૩૧
પરમાત્મા સન્મુખ સ્તુતિ બોલવી, પછી ત્રણ ખમાસમણ આપવા. પછી ‘અરિહંતચેઈયાણું' કહી ‘અશત્થ' કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
પછી કાઉસગ્ગ પારી ‘નમો અરિહંતાણં' બોલી નમોડર્હત્ કહી એક થોય કહેવી. પછી ખમાસમણ દેવું.
પછી સ્તવન કહેવું અથવા ન આવડે તો ઉવસગ્ગહરં કહેવું.
પછી બે હાથ મસ્તકે ધરી (અંજલી કરી) જયવીયરાય સૂત્ર આભવમખંડા સુધી કહેવું. પછી હાથ લલાટે ધરી જયવીયરાય પૂર્ણ કહેવા.
પછી ઊભા થઈ અરિહંત ચેઈયાણું કહી અન્નત્યં કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરવો.
પછી કાઉસ્સગ્ગ પારીને નમોડર્હ કહીને એક થોય કહેવી. પછી એક ખમાસમણ દેવું.