Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad

View full book text
Previous | Next

Page 78
________________ જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪ ૪૫. ક્ષેત્રદેવતાની સ્તુતિ યસ્યાઃ ક્ષેત્ર સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા ; સા ક્ષેત્ર-દેવતા નિત્યું, ભૂયાશઃ સુખદાયિની ॥૧॥ યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય-આ ક્ષેત્ર દેવતાની સ્તુતિ છે અને પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે. સ્ત્રીઓ ‘જીસે ખિત્તે' ને બદલે ’યસ્યાઃ ક્ષેત્ર' બોલે છે. ૪૬. અઠ્ઠાઈજ્જેસુ (સાધુવંદન) સૂત્ર અઠ્ઠાઈજેંસુ દીવ-સમુદ્દેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ, જાવંત કે વિ સાહુ, રયહરણ-ગુચ્છ-પડિગ્ગહધારા ||૧|| પંચમહવ્વય-ધારા, અઢ્ઢારસ-સહસ્સ-સીલંગ-ધારા, અક્ષયાયાર-ચરિત્તા, તે સવ્વ સિરસા મણસા, મર્ત્યએણ વંદામિ ॥૨॥ અઠ્ઠાઈજ્જેસુ - આ સૂત્રથી અઢી દ્વીપમાં રહેલા સર્વ મુનિરાજોને વંદન થાય છે. ૪૭. વરકનક (૧૭૦ જિન સ્તુતિ) સૂત્ર વરકનક શંખવિદ્રુમ-મરકતઘનસન્નિભં વિગતમોહમ્ ; સપ્તતિશતં જિનાનાં, સર્વામર-પૂજિતં વંદે ॥૧॥ વરકનક-આ સૂત્રથી એકસો સિત્તેર તીર્થંકરોને વંદન થાય છે. ૪૮. લધુશાંતિ સ્તવ શાન્તિ શાન્તિ નિશાન્ત, શાન્ત શાન્તાડશિવં નમસ્કૃત્ય; સ્તોતુઃ શાન્તિ-નિમિત્તે, મન્ત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ ઓમિતિ નિશ્ચિત વચસે, નમો નમો ભગવતેઽહતે પૂજામ્; શાન્તિજિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનામ્ સકલાતિશેષકમહા-સંપત્તિ-સમન્વિતાય શસ્યાય; ત્રૈલોક્ય-પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાય સર્વામર-સુસમૂહ- સ્વામિક-સંપૂજિતાય ન જિતાય; ભુવનજન-પાલનોઘત- તમાય સતતં નમસ્તસ્મૈ સર્વદુરિતૌઘ-નાશન-કરાય સર્વાઽશિવ-પ્રશમનાય; દુષ્ટ-ગ્રહ ભૂત-પિશાચ, શાકિનીનાં પ્રમથનાય 11911 11211 11311 ૭૭ ||૪|| રૂપા


Page Navigation
1 ... 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174