Book Title: Pandita Virvijayji Jain Educational Certificate Course
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Panditvaryashri Virvijayji Upashray Ahmedabad
View full book text ________________
૧૫૭
૩.
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૬ એકાસણું, પચ્ચક્ખાણ કર્યું તિવિહાર પચ્ચકખાણ ફાસિએ, પાલિએ, સોહિએ, તીરિએ, કિટ્ટિએ આરાહિઅં, જે ચ ન આરાહિઅં, તસ્સ મિચ્છા મિ દુક્કડું પછી એક નવકાર ગણી, પછી “અવિધિ આશાતના મિચ્છા મિ દુક્કડ” કહેવું.
૯. વાપર્યા પછીનું ચૈત્યવંદન ૧. ખમાસમણ દઈ, ઇરિયાવહી પડિક્કમવી. ૨. પછી ગમણાગમણે આલોચના વિધિ કરવી. પછી જગચિંતામણી થી જયવીયરાય ચૈત્યવંદન કરવું.
૧૦. બપોરે પડિલેહણની વિધિ ખમાબ ઇચ્છા બહુપડિપુના પોરિસિ? તહત્તિ, ઇ, ખમા ઇચ્છા ઇરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છે, કહી ઇરિયાવહિયા સંપૂર્ણ કરવા. ખમાબ ઈચ્છા પડિલેહણ કરું છું, ખમા ઈચ્છા પોસહશાળા પ્રમાકું? ઇચ્છે, કહીને. (ઉપવાસવાળાએ મુહપત્તિ, ચરવળો તથા કટાસણાનું પડિલેહણ કરવું અને વાપર્યું હોય તેમણે મુહપત્તિ, ચરવળો, કટાસણું, કંદોરો અને ધોતીયું-એ પાંચવાના પડિલેહવા) પછી ઈરિયાવહી કરવી. પછી ખમા ઈચ્છકારિ ભગવદ્ પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી
ઈચ્છ. કહી વડીલનો ખેસ પડિલેહીને ૫. ખમા ઈચ્છા ઉપધિ મુહપત્તિ પડિલેહં? ઇચ્છે (મુહપત્તિ પડિલેહીને)
ખમા ઇચ્છા સજઝાય કરું? ઈચ્છે. કહી ઉભડક બેસીને નવકાર ગણી, સજઝાય કહેવી પછી વાપર્યું હોય તેણે વાંદણા દેવા (ઉપવાસવાળાએ ન દેવા.) (પછી ઉપવાસવાળાએ ખમાસમણ દેવું) પછી ઈચ્છકારી ભગવન્! પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી કહીને પાણહારનું પચ્ચક્ખાણ નીચે મુજબ કરવું. પાણહાર - દિવસચરિમં પચ્ચખ્ખાઈ (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણું સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ વત્તિયાગારેણે વોસિરાઈ (વોસિરામિ) (ચૌવિહાર ઉપવાસ વાળાએ નીચે મુજબ પચ્ચક્ખાણ કરવું) સૂરે ઉગ્ગએ અબમત્તરૂં પચ્ચક્ખાઈ (પચ્ચકખામિ) ચઉવિપિ આહાર અસણં, પાછું , ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં વોસરઈ (વોસિરામિ) પછી
Loading... Page Navigation 1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174