________________
જૈન એડ્યુકેશનલ સર્ટીફિકેટ કોર્સ શ્રેણી-૪
૪૫. ક્ષેત્રદેવતાની સ્તુતિ
યસ્યાઃ ક્ષેત્ર સમાશ્રિત્ય, સાધુભિઃ સાધ્યતે ક્રિયા ; સા ક્ષેત્ર-દેવતા નિત્યું, ભૂયાશઃ સુખદાયિની ॥૧॥ યસ્યા ક્ષેત્રે સમાશ્રિત્ય-આ ક્ષેત્ર દેવતાની સ્તુતિ છે અને પાક્ષિક પ્રતિક્રમણમાં બોલાય છે. સ્ત્રીઓ ‘જીસે ખિત્તે' ને બદલે ’યસ્યાઃ ક્ષેત્ર' બોલે છે.
૪૬. અઠ્ઠાઈજ્જેસુ (સાધુવંદન) સૂત્ર
અઠ્ઠાઈજેંસુ દીવ-સમુદ્દેસુ, પનરસસુ, કમ્મભૂમીસુ, જાવંત કે વિ સાહુ, રયહરણ-ગુચ્છ-પડિગ્ગહધારા ||૧|| પંચમહવ્વય-ધારા, અઢ્ઢારસ-સહસ્સ-સીલંગ-ધારા, અક્ષયાયાર-ચરિત્તા, તે સવ્વ સિરસા મણસા, મર્ત્યએણ વંદામિ ॥૨॥ અઠ્ઠાઈજ્જેસુ - આ સૂત્રથી અઢી દ્વીપમાં રહેલા સર્વ મુનિરાજોને વંદન થાય છે. ૪૭. વરકનક (૧૭૦ જિન સ્તુતિ) સૂત્ર
વરકનક શંખવિદ્રુમ-મરકતઘનસન્નિભં વિગતમોહમ્ ; સપ્તતિશતં જિનાનાં, સર્વામર-પૂજિતં વંદે ॥૧॥ વરકનક-આ સૂત્રથી એકસો સિત્તેર તીર્થંકરોને વંદન થાય છે. ૪૮. લધુશાંતિ સ્તવ
શાન્તિ શાન્તિ નિશાન્ત, શાન્ત શાન્તાડશિવં નમસ્કૃત્ય; સ્તોતુઃ શાન્તિ-નિમિત્તે, મન્ત્રપદૈઃ શાન્તયે સ્તૌમિ ઓમિતિ નિશ્ચિત વચસે, નમો નમો ભગવતેઽહતે પૂજામ્; શાન્તિજિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિનામ્ સકલાતિશેષકમહા-સંપત્તિ-સમન્વિતાય શસ્યાય; ત્રૈલોક્ય-પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિદેવાય સર્વામર-સુસમૂહ- સ્વામિક-સંપૂજિતાય ન જિતાય; ભુવનજન-પાલનોઘત- તમાય સતતં નમસ્તસ્મૈ સર્વદુરિતૌઘ-નાશન-કરાય સર્વાઽશિવ-પ્રશમનાય; દુષ્ટ-ગ્રહ ભૂત-પિશાચ, શાકિનીનાં પ્રમથનાય
11911
11211
11311
૭૭
||૪||
રૂપા