Book Title: Panchsutranu Parishilan Author(s): Hemchandrasuri Acharya Publisher: Ambalal Ratanchand Jain Dharmik Trust View full book textPage 5
________________ લખાણ તૈયાર થયું છે. વાંચનારના હૈયા હચમચાવી દે એવું આ લખાણ છે. સર્વ સાધર્મિક બંધુઓને આનું વાંચન પરિશીલન કરવા ભલામણ છે. જીવન જીવવાનો, પાપોથી બચવાનો અને પુણ્યને પુષ્ટ કરવાનો ઉત્તમ માર્ગ આમાંથી પ્રાપ્ત થશે. વિશેષ ભલામણ છે કે આપ વાંચીને અન્ય અનેકને વાંચવા પ્રેરણા કરશો. જેથી અનેક આત્માઓ આ વૈરાગ્યરસગંગામાં સ્નાન કરી પોતાના આત્માને નિર્મળ કરે. વિશેષ શ્રુતભક્તિના લાભો મળતા રહે એવી શ્રુતાધિષ્ઠાયિકા સરસ્વતી દેવીને પુનઃ પ્રાર્થના. લી. સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ ટ્રસ્ટીઓ તારાચંદ અંબાલાલ પુંડરિક અંબાલાલ ઉપેન્દ્ર તારાચંદ દ્રવ્યનો સર્વ્યય કરી શ્રુતજ્ઞાનની સુવાસ પ્રસરાવનાર પુણ્યાત્માઓ સુશ્રાવક રામજીભાઈ તથા સુશ્રાવિકા મુક્તાબેનના ઉપધાન તપની આરાધના તથા સુશ્રાવક રામજીભાઈના માસક્ષમણની આરાધનાની અનુમોદનાર્થે રતબેન વેલજી ગાલા પરિવાર હા. મંજુલાબેન ભગવાનજીભાઈ તથા જયાબેન કિશોરભાઈ તથા સુશ્રાવિકા રમાબેન પુંડરિકભાઈના ઉપધાનતપની અનુમોદનાર્થે મૂળીબેન અંબાલાલ શાહ પરિવાર હા. શર્મેશ - ખ્યાતિ Jain Education International ધરણેન્દ્ર અંબાલાલ મુકેશ બંસીલાલ મલય પ્રેરણા - પ્રિતિ લી. સંધવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ - For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 196