Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
શ્રીસિદ્ધદંડિકાસ્તવ
૧૪૩
બીજી વિષમોત્તરસિદ્ધદંડિકા પછી ઊભી બે લીટીમાં મળીને ૨૯ વાર પપ સ્થાપી તેમાં પૂર્વે કહેલ ૦, ર વગેરે સંખ્યાઓ ઉમેરવી. જે જવાબ મળે તેટલા રાજાઓ આંતરે આંતરે મોક્ષમાં અને અનુત્તરમાં ગયા. આ ત્રીજી વિષમોત્તરસિદ્ધદંડિકા છે. એમ આગળ પણ જાણવું.
પહેલી જ સિદ્ધદંડિકાઓ ૧-૧ છે. વિષમોત્તરસિદ્ધદંડિકાઓ અસંખ્ય છે.
આમ અજિતનાથ પ્રભુના પિતા જિતશત્રુરાજા સુધી અસંખ્ય ક્રોડ લાખ રાજાઓ મોક્ષમાં અને અનુત્તરમાં ગયા.
શ્રીસિદ્ધદંડિકાસ્તવનો પદાર્થસંગ્રહ સમાપ્ત