Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
શ્રીલોકનાલિદ્રાવિંશિકા
૧૬૯ ત્યાર પછી ઉપરની ર શ્રેણીઓમાં તીચ્છ ૧૬-૧૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૧૨-૧૨ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૩ શ્રેણીઓમાં તીચ્છ ૧૦-૧૦ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૩ શ્રેણીઓમાં તીચ્છ ૮-૮ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૬-૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૪-૪ ખંડકો.
ઊર્ધ્વલોકના કુલ ખંડકો = ૮ + ૧૨ + ૮ + ૧૦ + ૨૪ + ૩૨ + ૮૦ + ૩૨ + ૨૪ + ૩૦ + ૨૪ + ૧૨ + ૮ = ૩૦૪
ત્રસનાડીના મધ્યથી નીચે લોકના ખંડુકોની સ્થાપના આ રીતે કરવી –
લોકમધ્યથી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૪-૪ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૧૦-૧૦ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૧૬-૧૬ ખંડકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્થો ૨૦-૨૦ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્થ્ય ૨૪-૨૪ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્જી ૨૬-૨૬ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૨૮-૨૮ ખંડુકો.
અધોલોકના કુલ ખંડુકો = ૧૬ + ૪૦ + ૬૪ + ૮૦ + ૯૬ + ૧૦૪ + ૧૧૨ = ૫૧૨
લોકના કુલ ખંડુકો = ૩૦૪ + ૫૧૨ = ૮૧૬