SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીલોકનાલિદ્રાવિંશિકા ૧૬૯ ત્યાર પછી ઉપરની ર શ્રેણીઓમાં તીચ્છ ૧૬-૧૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૧૨-૧૨ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૩ શ્રેણીઓમાં તીચ્છ ૧૦-૧૦ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૩ શ્રેણીઓમાં તીચ્છ ૮-૮ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૬-૬ ખંડુકો. ત્યાર પછી ઉપરની ૨ શ્રેણીઓમાં તીચ્છ ૪-૪ ખંડકો. ઊર્ધ્વલોકના કુલ ખંડકો = ૮ + ૧૨ + ૮ + ૧૦ + ૨૪ + ૩૨ + ૮૦ + ૩૨ + ૨૪ + ૩૦ + ૨૪ + ૧૨ + ૮ = ૩૦૪ ત્રસનાડીના મધ્યથી નીચે લોકના ખંડુકોની સ્થાપના આ રીતે કરવી – લોકમધ્યથી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૪-૪ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૧૦-૧૦ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૧૬-૧૬ ખંડકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્થો ૨૦-૨૦ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્થ્ય ૨૪-૨૪ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીર્જી ૨૬-૨૬ ખંડુકો. ત્યાર પછી નીચેની ૪ શ્રેણીઓમાં તીચ્છ ૨૮-૨૮ ખંડુકો. અધોલોકના કુલ ખંડુકો = ૧૬ + ૪૦ + ૬૪ + ૮૦ + ૯૬ + ૧૦૪ + ૧૧૨ = ૫૧૨ લોકના કુલ ખંડુકો = ૩૦૪ + ૫૧૨ = ૮૧૬
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy