________________
૧૭૦
શ્રીલોકનાલિકાર્નાિશિકા લોકમધ્ય - નિશ્ચયમતે રત્નપ્રભા પૃથ્વીના ઉપરના તલથી નીચે અસંખ્ય કોટી યોજન પછી લોકનો મધ્યભાગ છે. વ્યવહારમતે મેરુપર્વતના મૂળમાં મધ્યમાં ૮ રુચકપ્રદેશો છે તે લોકનો મધ્યભાગ છે.
લોકની મધ્યમાં તિચ્છલોક છે, ઉપર ઊર્ધ્વલોક છે અને નીચે અધોલોક છે. લોક | ઊંચાઈ
શું હોય? અધોલોક |૭ રાજ
નારકી, ભવનપતિ તિષ્ણુલોક ૧,૮00 યોજન વ્યંતર, મનુષ્ય, તિર્યંચ,
જ્યોતિષ, વૃક્ષ, અગ્નિ,
દ્વીપ, સમુદ્ર ઊર્ધ્વલોક |૭ રાજ–૧૮૦૦ યોજન, દેવ, સિદ્ધ
અપોલોકના તળીયાથી ઉપર ૧-૧ રાજમાં ૧-૧ નરકપૃથ્વી છે. પહેલી નરકપૃથ્વી ૧,૮૦,૦૦૦ યોજન જાડી છે. તેમાં ઉપરનીચે ૧૦૦૦-૧૦00 યોજન છોડી વચ્ચેના ૧,૭૮,૦૦૦ યોજનમાં ભવનપતિદેવો છે. પહેલી પૃથ્વીના પહેલા ૧૦00 યોજનમાં ઉપર-નીચે ૧૦૦-૧૦૦ યોજન છોડી વચ્ચેના ૮૦૦ યોજનમાં વ્યંતર દેવો છે. પહેલી પૃથ્વીના ઉપરના તલે મનુષ્યો, પર્વતો, વૃક્ષો, દ્વીપો, સમુદ્રો, નદીઓ વગેરે છે. સમભૂતલથી ઉપર આકાશમાં ૭૯૦ યોજનથી ૯૦૦ યોજન સુધીમાં જ્યોતિષદેવોના વિમાનો છે. પહેલી પૃથ્વીના ઉપરના તલથી ઉપર ૬ ખંડુકા ગયે છતે એટલે ૧૧|રાજે સૌધર્મ-ઈશાન દેવલોકો છે. ત્યાંથી ઉપર ૪ ખંડકો ગયે છતે એટલે ૧ રાજે સનસ્કુમાર-માણેન્દ્ર દેવલોકો છે. ત્યાંથી ઉપર ૬ ખંડકોમાં એટલે ૧૧; રાજમાં બ્રહ્મલોક-લાંતકમહાશુક્ર-સહસ્ત્રાર દેવલોકો છે. ત્યાંથી ઉપર ૪ ખંડકોમાં એટલે ૧