SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૧ શ્રીલોકનાલિદ્ધાત્રિશિકા રાજમાં આનત-પ્રાણત-આરણ-અય્યત દેવલોકો છે. ત્યાંથી ઉપર ૪ ખંડકોમાં એટલે ૧ રાજમાં ૯ રૈવેયક છે. ત્યાંથી ઉપર ૪ ખંડુકોમાં એટલે ૧ રાજમાં ૫ અનુત્તર છે. ઉપરના અંતિમ ખંડના છેડે સિદ્ધશિલા અને સિદ્ધ છે. પ અનુત્તર વિમાનોની ઉપર ૧૨ યોજને સિદ્ધશિલા છે. તેની ઉપર ૧ યોજને લોકનો ઉપરનો અંતિમ છેડો છે. કેવલીભગવંતો કેવલીસમુઘાતમાં સર્વ આત્મપ્રદેશો વડે સંપૂર્ણ લોકને સ્પર્શે છે. શ્રુતકેવલી ૧૪ પૂર્વધરો લોકને સ્પર્શ છે. દેશવિરતિધર શ્રાવકો લોકને સ્પર્શે છે. ૧ પ્રદેશ જાડા લોકના સૂચિરાજ, પ્રતરરાજ અને ઘનરાજ - ૧ સૂચિરાજ = ૪ ખંડક ૧ પ્રતરરાજ = ૧૬ ખંડુક ૧ ઘનરાજ = ૬૪ ખંડક નરકપૃથ્વી | ખંડુક સૂચિરાજ ૧લી ૧૬ ૪ રજી રજા ६४ ૪થી. પમી - ડ ૧૦૪ ૭મી ૧૧૨. કુલ ૫૧૨ ૧૨૮
SR No.023385
Book TitlePadarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages218
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy