Book Title: Padarth Prakash Part 14 Kshullakbhavavali Prakaran Siddhadandika Stava Shreeyonistava Loknalidwatrinshika
Author(s): Hemchandrasuri
Publisher: Sanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
શ્રીયોનિસ્તવ
શ્રીધર્મઘોષસૂરિ વિરચિત
શ્રીયોનિસ્તવ
પદાર્થસંગ્રહ
શ્રીયોનિસ્તવ શ્રીધર્મઘોષસૂરિજીએ રચેલ છે. તેની ઉપર અજ્ઞાતકર્તૃક ટિપ્પણી છે. તે બંનેના આધારે આ પદાર્થોનો સંગ્રહ
કર્યો છે.
યોનિ
જીવોને ઉત્પન્ન થવાના સ્થાનો.
(૧) યોનિ ૩ પ્રકારની છે - સચિત્ત, અચિત્ત, મિશ્ર
ક્રમ જીવો
યોનિ
હેતુ
૧ દેવ, નારકી
અચિત્ત | ઉપપાતક્ષેત્રમાં કોઈ જીવ ન
હોવાથી
ગર્ભાશય અને યોનિએ ગ્રહણ કરેલ વીર્યમિશ્રિત લોહીના પુદ્ગલો સચિત્ત હોવાથી અને શેષ પુદ્ગલો અચિત્ત હોવાથી
=
૧૫૩
૨ |સંજ્ઞી તિર્યંચ, સંજ્ઞી મનુષ્ય
મિશ્ર