________________
-
૧૪.
કિયમિશ્રકાયયોગ - ગુણસ્થાનક ૧, ૨, ૪૫. . દેવગતિની માફક, પણ બે આયુષ્ય બંધાય નહિ તેથી
ગુણ૦ એથે ૧ | ૨ | બંધ | ૧૦૨ { ૧૦૧ | ૯૪
૭૧ !
આહારક કાયયોગ :-
)
આહારક મિશ્રકાયયોગ - 3 ગુણ. . બંધ-૬૩. .
કામણુકાયયોગ – ગુણસ્થાનક ૧, ૨, ૪, ૧૩.
દારિક મિશકાય. માફક માત્ર બેને બદલે ચારે આયુષ્ય ઓઘમાંથી પહેલેથી જ નીકળી જાય તેથી.
૨૫. પ મા ૬ઠ્ઠા ગુણસ્થાનકે લબ્ધિઘર મનુષ્યને વૈકિયમિશ્રકાયયોગ તથા ૫, ૬, ૭, ગુણસ્થાનકે વૈક્રિયકાયાગ તેમજ તિર્યંચને ૫ માં ગુણસ્થાનકે વૈક્રિય તથા વૈક્રિયમિઢકાયવૈકિય શરીર કરે ત્યારે હોય છે. પણ અહિં સ્વભાવસ્થજ વૈક્રિય અને વૈકિયમિશ્રણકાયેગને ગ્રહણ કર્યો છે તે કારણે અથવા લબ્ધિઘર અલ્પ હોવાના કારણે કે બીજા કેઈ કારણે પૂર્વાચાર્યોએ તે ગુણસ્થાનકે કહ્યા નથી.
यद्यपि देशविरतस्यांबडादे :, प्रमत्तस्य तु विष्णुकुमारादे पैंक्रियं कुर्वतो वैक्रियमिश्रबैक्रियसंभवः श्रूयते, परं स्वभावस्थस्य वैक्रिययोगस्यात्र गृहीतत्वादथवा स्वल्पत्वादन्यतो वा कुतोऽपि તે પૂર્વારા ! બંધસ્વામિત્વ ગાથા ૧૬ ની અવસૂરિ . (૨૬) વેકિયમિશ્ર કાગ દેવનારકીને ઉત્પત્તિના પ્રથમ અંતમુહૂત કાળ સુધી હોય છે. દેવનારકીને પોતાના આયુષ્યના છેલ્લા છે મહિના બાકી રહે ત્યારે આગામી ભવનું આયુષ્ય બંધાય છે. તેથી શૈક્રિયમિશ્રાને આયુષ્ય ન બંધાય વળી લબ્ધિઘર મનુષ્યતિર્યંચના ઉત્તરઐક્રિય શરીરની તે અહીં વિવક્ષા જ નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org