Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 130
________________ ૧૧૬ खयपरिणामे सिद्धा, नराण पणजोगुवसमसेढीए । इय पर सन्निवाइय भेया वीस असंभविणो ॥ ६८ ॥ ક્ષાયિક પારિણામિક ભેઢે સિદ્ધો, મનુષ્યને ઉપશમશ્રેણિમાં પાંચ સચાગિ ભાંગા, આ પદર ભેદ્ય સન્નિપાતિકના છે. વીશ ભાંગો અસભવી છે. !! ૬૮ ॥ मोसम मीसो, चाइसु अट्टकम्मसु य सेसा | धम्माइ पारिणामिय भावे खंधा उदइए वि ॥ ६९ ॥'' ઉપશમભાવ માહનીય ક`ને વિષે, ક્ષાયેાપશમિક ભાવ ચાર ઘાતિમાં અને બાકીના ભાવા આઠે કમ`માં છે. ધર્માસ્તિકાયાદિ પારિ ામિક ભાવે છે, તથા ધેા ઔયિકસાવે પશુ હોય છે. ૫ ૬૯ ૫ सम्माइचउसु तिग चउ, भावा चउ पणुवसामगुवसंते । च खीणापुव्वि तिन्नि, सेसगुणट्ठाणगेगजिए || ७० ।। સમ્યકૂત્ત્વાદિ ચાર ( ગુણુઠાણામાં ) ત્રણ કે ચાર ભાવે, ઉપશામક અને ઉપશાંતમાં ચાર કે પાંચ ભાવા છે. ક્ષીણમેહ અને અપૂર્વ કરણમાં ચાર બાકીના ગુણુઠાણામાં ત્રણ ભાવા છે. એક જીવને આશ્રયી આ જાવું. ॥ ૭૦ || संखिज्जेगमसंखं, परित्तजुत्तनियपयजुयं तिविहं । एवमणतं पि तिहा, जहन्नमज्झुकसा सव्वे ॥ ७१ ॥ સંખ્યાતુ એક જ ( પ્રકારનુ), પરિત યુક્ત અને સ્વપદ (અસંખ્યાત) : થી યુક્ત અસંખ્યાત ત્રણ પ્રકારનુ, એજ પ્રમાણે અનંત પણ ત્રણ પ્રકારનું આ બધા જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ હાય છે. ા ૭૧ ૫ लहु संखिज्जं दु च्चिय, अओ परं मज्झिमं तु जा गुरूयं । जंबूदीवपमाणयच उपल्लपरूवणाइ इमं ॥ ७२ ॥ જઘન્ય સંખ્યાતુ છે, ત્યાર પછી ઉત્કૃષ્ટ સુધીના મધ્યમ, જમ્મૂદ્વીપ પ્રમાણના ચાર પ્યાલાની પ્રરૂપણાથી આ ( ઉત્કૃષ્ટ સખ્યાતુ) જાણવું. ॥ ૭૨ ॥ 1 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136