Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 133
________________ ૧૧૯ 'पुण तम्मि ति वग्गियए, परित्तणंत लहु तस्स रासीणं । अब्भासे लहु जुत्ताणत अभव्वजियमाण ॥ ८३ ॥ " વળી તેને ત્રણ વાર વર્ગ કરતા જઘન્ય પરિત્ત અનંત આવે. તેને રાશિ અભ્યાસ કરતા જઘન્ય યુક્ત અનંત આવે. આ અભવ્ય જીવરાશિનું પ્રમાણ છે. ૮૩ तव्वग्गे पुण जायइ, णंताणंत लहु तं च तिक्खुत्तो। वग्गसु तह वि न त होइ गंतखेवे खिवसु छ इमे ॥ ८४ ॥ વળી તેને વર્ગ કરતા જઘન્ય અનંતાનંત આવે. તેને ત્રણવાર વર્ગ કરવો તે પણ તે (ઉત્કૃષ્ટ અનંતાનંત) ન આવે. તેથી તેમાં આ છ વસ્તુને પ્રક્ષેપ કરો. सिद्धा निगोयजीवा, वणरसई काल पुग्गला चेव । सबमलोगनहं पुण, ति वग्गिउं केवलदुगम्मि ॥ ८५ ॥ સિદ્ધ, નિગદનાજી, વનસ્પતિકાય, કાળ, પુદ્ગલ તથા સર્વ અલકાકાશના પ્રદેશે, વળી ત્રણવાર વર્ગ કરી કેવળદ્ધિક પર્યા. ૮પા खित्ते गंताणत, हवेइ जिद्रं तु ववहरइ मज्झं । इय सुहुमत्थवियारो, लिहिओ देविंदसूरीहि ॥ ८६ ॥ ઉમેરતા ઉત્કૃષ્ટ અનંતાનંત થાય. વ્યવહાર માધ્યમથી થાય છે. બા પ્રમાણે સૂક્ષમાર્થ પદાર્થને વિચાર દેવેન્દ્રસૂરિએ લખ્યો છે. ૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 131 132 133 134 135 136