Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 131
________________ ૧૨૭ 'पल्लाऽणवट्टियसलाग पडिसलाग महासलागक्खा । जोयणसहसोगाढा, सवेइयंता ससिहभरिया । ७ ॥ અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા, મહાશલાકા નામના પ્યાલા હજાર યેાજન ઉડા, વેદિકાના અંત સુધી શિખાસહિત ભરવા (પ્રથમ અનવસ્થિત જ ભરવાને છે, બાકીના જયાં ભરવાના હોય ત્યાં આ પ્રમાણે ભરવા. ૭૩ છે तो दीवु दहिसु इक्किक्क सरिसवं खिविय निदिए फ्ढमे । पढम व तदंतं चिय गुण भरिए तम्मि तह खीणे ॥ ७४ ॥ ત્યાર પછી દ્વીપ અને સમુદ્રમાં એક એક દાણે નાંખીને પ્રથમ પ્યાલે પૂર્ણ થાય ત્યાં પ્રથમની માફક બે છેડા સુધી તે ભરીને તે ખાલી થાય ત્યારે કે ૭૪ | " निप्पइ सलागपल्लेगु सरिसवो इय सलागखवणेणं । पुन्नो बीओ य तओ, पुव्वं पिव तम्मि उद्धरिए ॥ ५ ॥ શલાકા પ્યાલામાં એક દાણે નંખાય છે. આમ શલાકામાં દાણના પ્રક્ષેપ દ્વારા બીજો પ્યાલો ભરાય છે પછી પૂર્વની માફક તે ઉદ્ધરિત થતા. ૭૫ | खीणे सलाग तइए, एवं पढमेहिं बीययं भरसु । तेहि तइयं तेहि य, तुरियं जा किर फुडा चउरो ॥ ७६ ॥ - શલાકા ખાલી થાય ત્યારે ત્રીજામાં (એક દાણું નાંખ), આમ પહેલાથી બીજાને ભરે. તેમાંથી ત્રીજે, તેઓથી ચેથે, યાવત ચારે પ્યાલા ભરાય તેમ કરવું. ૭૬ છે पढमतिपल्लुद्धरिया, दीवुदही पल्लवसरिसवा य । सध्वो वि एस राशी, रूवूणो परमसंखिज्ज ॥ ७७ ॥ પ્રથમ ત્રણ પ્યાલાથી ઉદ્વરિત દ્વીપ સમુદ્રો, ચારે પ્યાલાના સરસ આ બધે રાશિ એક ન્યૂન કરતા ઉત્કૃષ્ટ સંખ્યા, આવે. ૭૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136