Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
1967 con 02367 Eyeshes
ભાવભરી વંદના....
કર્મ સિદ્ધાંતના પદાર્થોના પ્રરુપક, આસન ઉપકારી, ચરમ તીર્થપતિ દેવાધિદેવ શ્રી વર્ધમાન સ્વામીને,
કર્મ સિદ્ધાંતના પદાર્થોને સુગમાં ગુંથનારા શ્રી ગણધર ? ભગવાને,
વર્તમાન કાદશાંગીના અને શ્રી સુધર્માસ્વામીને, છે
કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, કપાત આદિ ગ્રંથે તથા તેની ચૂર્ણ અવસૂરિ, ટીકાઓ વગેરેના રચયિતા શ્રી પૂર્વાચાર્ય ભગવંતને,
કર્મથના રચયિતા શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાને,
જેમની પાસેથી કેમગ્રંથ, કર્મપ્રકૃતિ વગેરેનું યત્કિંચિત જ્ઞાન પ્રાપ્ત થયું, તે પૂજ્યપાદ કર્મશાસ્ત્ર નિષ્ણાત, સુવિશુદ્ધ ચારિત્ર્યમૂતિ આબાલ બ્રહ્મચારી, સિદ્ધાંત મહેધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાને,
કર્મગ્રંથના પદાર્થોની સૌથી પ્રથમ ભૂમિકા સમજવનાર પરમે પકારી, વર્ધમાન તપોનિધિ, પ્રગુરુદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને, - કેન્સર જેવાં ભયંકર ગેમાં સતત–સ્વાધ્યાય જાપ, ધ્યાન સહિત માસક્ષમણાદિ તપશ્ચર્યા કરવા દ્વારા પૂર્વઋષિઓની ઝાંખી કરાવનારા જીવનનૌકાના સુકાની પૂજ્યપાદ ગુરુદેવ સ્વ. પન્યાસજી શ્રી પદ્યવિજયજી ગણિવરશ્રીને.
મુનિ હેમચન્દ્રવિજયગણિવર જ રરરરર
રક્ષક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 133 134 135 136