Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૧૫
जोगि अपमत्त इयरे, संखगुणा देससासणा मीसा । अविरय अजोगिमिच्छा, असंख चउरो दुवे-गंता ॥ ६३ ॥
સગી-અપ્રમત્ત-પ્રમત્તમાં કમશઃ સંખ્યાતગુણ, સંખ્યાત ગુણ જાણવા. દેશવિરતિ-સાસ્વાદન-મિશ્ર-અવિરતિયેગી મિથ્યાત્વ આમાંથી ચારમાં અસંખ્ય ગુણ તથા બેમાં અનંતગુણ જાણવા. ૬૩ પાંચ ભાવ –
उबसमखयमीसोदय परिणामा दु नवट्ठार इगवीसा ।। तियभेय सन्निवाइय सम्म चरण पढम भावे ॥ ६४ ॥
ઔપશમિક, ક્ષાયિક, લાપશમિક, ઔદયિક, પારિણામિક, ક્રમશઃ બે, નવ, અઢાર, એકવીસ, ત્રણ ભેટવાળા છે. છઠ્ઠો સંનિપાતિક ભાવ છે, પ્રથમ ભાવમાં સમ્યક્રવ અને ચારિત્ર છે. તે ૬૪ છે
बीए केवलजुयल, सम्म दाणाइलद्धि पण चरण । तइए सेसुवओगा, पण लद्धि सम्म विरई दुगं ॥ ६५ ॥
બીજા ભાવમાં કેવળકિક, સમ્યકત્વ, દાનાદિ પાંચ લબ્ધિ, ચારિત્ર, ત્રીજામાં બાકીના (દશ) ઉપયોગ, પાંચ લબ્ધિ, સમ્યકત્વ, વિરતિદ્વિક (દેશવિરતિ, સર્વવિરતિ એ અઢાર ભેદ જાણવા.) મે ૬૫ - અનામિસિદ્ધત્તિલિંનમસ્તે વિનાયકાયા ! मिच्छं तुरिए भव्वाभवत्तजियत्तपरिणामे ।। ६६ ॥
થામાં અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ,લેશ્યા (૬), કષાય (૪), ગતિ (૪). વેદ (૩), મિથ્યાત્વ (કુલ ૨૧ ભેદ) પારિણામિકમાં ભવ્યત્વ અભવ્યત્વ, જીવ ૩ ભેદ જાણવા છે ૬૬ !
चउ चउगईसु मीसगपरिणामुदएहिं चउ सरवइएहिं । उवसमजुएहि वा चउ, केवलि परिणामुदयखइए ॥ ६७ ॥
ક્ષાપશમિક, પરિણામિક, ઔદયિક (વિયેગી ભાંગા થી, ક્ષાયિક સાથે (ઉક્ત ત્રણ)ચારથી અથવા ઉપશમ સાથે ચારથી ચારે ગતિમાં ચાર ચાર, ભાંગ (સંનિપાતિક ભાવના આ ત્રણ ભાંગાના દરેકના ચાર ચાર ભેદ) તથા ક્ષાયિક ઔયિક, પારિણામિક (ત્રણ સંગી ) ભાંગામાં કેવળજ્ઞાની હોય છે. એ ૨૭ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136