SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫ जोगि अपमत्त इयरे, संखगुणा देससासणा मीसा । अविरय अजोगिमिच्छा, असंख चउरो दुवे-गंता ॥ ६३ ॥ સગી-અપ્રમત્ત-પ્રમત્તમાં કમશઃ સંખ્યાતગુણ, સંખ્યાત ગુણ જાણવા. દેશવિરતિ-સાસ્વાદન-મિશ્ર-અવિરતિયેગી મિથ્યાત્વ આમાંથી ચારમાં અસંખ્ય ગુણ તથા બેમાં અનંતગુણ જાણવા. ૬૩ પાંચ ભાવ – उबसमखयमीसोदय परिणामा दु नवट्ठार इगवीसा ।। तियभेय सन्निवाइय सम्म चरण पढम भावे ॥ ६४ ॥ ઔપશમિક, ક્ષાયિક, લાપશમિક, ઔદયિક, પારિણામિક, ક્રમશઃ બે, નવ, અઢાર, એકવીસ, ત્રણ ભેટવાળા છે. છઠ્ઠો સંનિપાતિક ભાવ છે, પ્રથમ ભાવમાં સમ્યક્રવ અને ચારિત્ર છે. તે ૬૪ છે बीए केवलजुयल, सम्म दाणाइलद्धि पण चरण । तइए सेसुवओगा, पण लद्धि सम्म विरई दुगं ॥ ६५ ॥ બીજા ભાવમાં કેવળકિક, સમ્યકત્વ, દાનાદિ પાંચ લબ્ધિ, ચારિત્ર, ત્રીજામાં બાકીના (દશ) ઉપયોગ, પાંચ લબ્ધિ, સમ્યકત્વ, વિરતિદ્વિક (દેશવિરતિ, સર્વવિરતિ એ અઢાર ભેદ જાણવા.) મે ૬૫ - અનામિસિદ્ધત્તિલિંનમસ્તે વિનાયકાયા ! मिच्छं तुरिए भव्वाभवत्तजियत्तपरिणामे ।। ६६ ॥ થામાં અજ્ઞાન, અસિદ્ધત્વ, અસંયમ,લેશ્યા (૬), કષાય (૪), ગતિ (૪). વેદ (૩), મિથ્યાત્વ (કુલ ૨૧ ભેદ) પારિણામિકમાં ભવ્યત્વ અભવ્યત્વ, જીવ ૩ ભેદ જાણવા છે ૬૬ ! चउ चउगईसु मीसगपरिणामुदएहिं चउ सरवइएहिं । उवसमजुएहि वा चउ, केवलि परिणामुदयखइए ॥ ६७ ॥ ક્ષાપશમિક, પરિણામિક, ઔદયિક (વિયેગી ભાંગા થી, ક્ષાયિક સાથે (ઉક્ત ત્રણ)ચારથી અથવા ઉપશમ સાથે ચારથી ચારે ગતિમાં ચાર ચાર, ભાંગ (સંનિપાતિક ભાવના આ ત્રણ ભાંગાના દરેકના ચાર ચાર ભેદ) તથા ક્ષાયિક ઔયિક, પારિણામિક (ત્રણ સંગી ) ભાંગામાં કેવળજ્ઞાની હોય છે. એ ૨૭ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005578
Book TitlePadarth Prakash Part 04
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages136
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy