________________
હાસ્ય કવિના સેળ બાદર સંપરાયે, તથા વેદ-૩ સંજવલન૩ વિના દશ સૂમસં૫રાયમાં, અને ઉપશાંત ક્ષીણહમાં લેભ વિના (૯) સગીને પૂર્વોક્ત સાત વેગ હોય છે. ૫૮ ગુણકાણે મૂળ પ્રકૃતિ બંધ
अपमत्तता सत्त? मीसअप्पुब्वबायरा सत्त। बंधा छस्सुहुमो एगमुवरिमाऽबंधगाऽजोगी ॥५९॥
અપ્રમત સુધી સાત કે આઠ, મિશ્ર-અપૂર્વ, બાદર પરાયમાં સાત, સૂમસંપરામાં છે, ઉપરમાં (૧૧, ૧૨, ૧૩) એક બાંધે છે, તથા અગી અબંધક છે. પલા ગુણઠાણે ઉદય-સત્તા –
आसुहुमं संतुदए, अट्ठ वि मोह विणु सत्त खीणमि । चउ चरिमदुगे अटु उ संते उवसंति सत्तुदए ॥ ६० ॥ :
સૂફમસંપાય સુધી સત્તા અને ઉદયમાં આઠ, ક્ષીણમોહે મોહનીય વિના સાત, છેલ્લા બેમાં ચાર, ઉપશાંત ગુણઠાણે આઠ સત્તામાં અને સાત ઉદયમાં હોય છે. ૬૦ છે ગુણઠાણે ઉદીરણું –
उइति पमत्तंता, सगढ़ मीसटु वेयआउ विणा । छग अपमत्ताइ तओ, छ पंच सुहुमो पणुवसंतो ॥ ६१ ॥
પ્રમત્ત સુધી સાત કે આઠની, મિત્રે આઠ, અપ્રમત્તાદિમાં વેદનીય આયુષ્ય સિવાય છની, સૂમસ પરાયે છે કે પાંચ ઉપશાતે પાંચ. ૬૧ અલબત્વ –
पण दो खीण दु जोगी गुदीरगु अजोगि थोव उवसंता । संरवगुण खीण सुहुमा, नियट्टिअपुव्व सम अहिया ।। ६२ ॥
ક્ષીણ મેહે પાંચ ને બે, સગીમાં બેની ઉદીરણ જાણવી તથા અગી અનુદીરક છે. ઉપશાંત થોડા, ક્ષીણ મહી સંખ્યાત ગુણા, સલમસં૫રાય-અનિવૃતિ-અપૂર્વકરણ વિશેષાધિક અને પરસ્પર સમાન ગણવા. ૬૨ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org