Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 127
________________ ૧૧૩ સાતવેદનીય, મિથ્યાત્વ પ્રત્યચિકી સેળ, અને મિથ્યાત્વ-અવિરતિ પ્રત્યયિકી પાંત્રીશ પ્રવૃતિઓ બંધાય છે) આહારક દ્રિક અને જિન. વિના બાકીની પ્રકૃતિએ (૬૫) લેગ વિના ત્રણ પ્રત્યયિકી છે. પા. ગુણઠાણે ઉત્તર બંધ હેતુ पणपन्न पन्न तियछहिय चत्त गुणचत्त छचउदुगवीसा। सोलस दस नव नव सत्त हेउणो न उ अजोगिम्मि ॥५४॥ પંચાવન, પચાશ, ત્રણ ને છ અધિક ચાલીશ (૪૩, ૪૬) ઓગણચાલીશ, છવ્વીશ, ચોવીશ, બાવીશ, સોળ, દશ, નવ, નવ સાત બંધ હેતુઓ (૧ થી ૧૩ ગુણઠાણે ક્રમશઃ જાણવા) અયોગીમાં બંધ હેતુ નથી. પકા पणपन्न मिच्छि हारगदुगूण सासाणि पन्न मिच्छ विणा । मिस्सदुगकम्मअण विणु तिचत्त मीसे अह छचत्ता ॥५५॥ મિથ્યા આહારક-દ્વિક વિના પંચાવન, સાસ્વાદને મિથ્યાવ વિના પચાસ, મિશ્ર ત્રિક (દા.-મિશ્ર, વૈક્રિય મિશ્ર) કાર્મણ, અનંતાનુબંધિ વિના તેતાલીશ મિશ્ન હોય છે. હવે છેતાલીશ. . દુનિરસંક્રમ , વિરકુરીવવિજાપ ! मुत्तु गुणचत्त देसे, छवीस साहारदु पमत्ते ॥५६॥ . કાર્પણ અને મિશ્રદ્ધિક સહિત અવિરતિમાં, દેશવિરતિમાં અવિરતિ (૧), કાર્મણ, ઔદારિક મિશ્ર, દ્વિતીય કષાય છેડીને એગણચાલીશ, પ્રમત્તે છવીસ તે આહારક ધિક સહિત. પદા अविरइ इगार तिकसायवज्ज अपमत्ति मीसदुगरहिया । चवीस अपुवे पुण, देवीस अविउव्वियाहारा ॥५७॥ તથા અગ્યાર અવિરતિ અને તૃતીય કષાય વર્જિત (૨૬), અપ્રમત્તે મિશ્ર કિક રહિત એવીશ, અપૂર્વકરણે વૈકિય-આહારક વિના બાવીશ. अछहास सोल बायरि, सुहुमे दस वेयसंजलणति विणा। खीणुवसंति अलोभा, सजोगि पुव्वुत्त सग जोगा ॥५८ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 125 126 127 128 129 130 131 132 133 134 135 136