Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૧૧
ગુણઠાણે જીવસ્થાનક
सव्वजियठाण मिच्छे, सग सासणि पण अपज्ज सन्निदुगं । सम्मे सन्नी दुविहो, सेसेसु सन्निपज्जत्तो ॥४५॥
મિથ્યાત્વે સર્વજવસ્થાનક, સારવાદને પાંચ અપર્યાપ્તા તથા સંજ્ઞીદ્ધિક (પર્યાપ્તા–અપર્યાપ્તા) થઈ સાત, અવિરત સમ્યકત્વે બે પ્રકારના સંજ્ઞી તથા બાકીના ગુણઠાણે પર્યાપ્તા સંજ્ઞી પંચેન્દ્રિય જાણવા. કપા ગુણઠાણે વેગ
मिच्छदुग अजइ जोगाहारदुगूणा अपुब्वपणगे उ । मणवइउरल सविउव्व मीसि सविउव्वदुग देसे ॥४६॥
મિથ્યાત્વ તિક અને અવિરતિને વિષે અહારક દ્રિક વિના (૧૩) અપૂર્વકરણાદિ પાંચમાં મનેયેગ-વચનેગ-દારિક કાયયોગ, મિશ્રગુણઠાણે તેજસ ક્રિય સાથે, દેશવિરતિમાં વકિય ક્રિક સહિત જાણવા. ૪
साहारदुग पमत्ते, ते विवाहारमीस विणु इयरे । कम्मुरलदुगंताइममणवयण सजोगि न अजोगी ॥४७॥
પ્રમત્તમાં આહારક ક્રિક સહિત (૧૩), અપ્રમતમાં વેકિયમિશ્ર આહારક મિશ્ર વિના (૧૧), સગીમાં કાર્મણ, દારિક દ્રિક, અંતિમ તથા આદિ મને યોગ-વચન-(૭), અગીમાં ચાંગ ન હેય. ૪ળા ગુણઠાણે ઉપયોગ
तिअनाण दुदंसाइमदुगे अजइ देसि नाणदंसतिग। તે રીપિ શીલ સમળા, નગારું દેવદુત
પ્રથમ દ્રિકમાં ત્રણ અજ્ઞાન તથા બે દર્શન, અવિરતિ દેશવિરતિમાં જ્ઞાનદર્શન ત્રિક, મિશગુણઠાણે મિશ્ર (અજ્ઞાનથી મિશ્રિત જ્ઞાન) પ્રમાદિમાં મનપર્યવ સહિત (૭), છેલા બે ગુણઠાણામાં કેવળ દ્રિક હોય છે. ૪૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136