Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૧૦
માની, કોબી, માયી, લેભી ક્રમશઃ અધિક અધિક જાણવા. મન:પર્યવજ્ઞાની ડા, અવધિજ્ઞાની અસંખ્ય ગુણ, મતિજ્ઞાની-મુતજ્ઞાની, વિશેષાધિક, પરસ્પર સમાન વિભગજ્ઞાની અસંખ્ય ગુણ જાણવા. ૪૦
केवलिणो णतगुणा, मइसुयअन्नाणि गंतगुण तुल्ला । सुहुमा थोवा परिहार संख अहखाय संखगुणा ॥४१॥ छेय समईय संखा, देस असंखगुण गंतगुण अजया । थोव असंख दु णंता, ओहि नयण केवल अचक्खू ॥४२॥
કેવળજ્ઞાની અનંતગુણ, મતિજ્ઞાની-શ્રુતજ્ઞાની અનતગુણ પરસ્પર તુલ્ય; સૂમસં૫રાય થોડા, પરિહારવિશુદ્ધિ સંખ્યાતગુણ, ચાખ્યાત સંખ્યાતગુણ, છેદો પસ્થાપનીય સંખ્યાતગુણ, સામાયિક સંખ્યાતગુણા, દેશવિરતિ અસંખ્યગુણ અવિરતિ અનંતગુણ જાણવા અવધિજ્ઞાની ડા, ચક્ષુદર્શની અસંખ્ય ગુણ, અને કેવળદર્શની તથા અચક્ષુદર્શની અનંતગુણ અનંતગુણ જાણવા. ૪૧-૪રા
पच्छाणुपुव्वि लेसा, थोवा दो संख गंत दो अहिया । .. 'अवियर थोव गंता, सासण थोवोवसम संखो ॥४३॥
પશ્ચાનુપૂર્વીથી લેશ્યા થોડા, બે સંખ્યાતગુણ, એક અનંતગુણ અને બે વિશેષાધિક જાણવા. અભવ્ય-ભવ્ય થોડા અને અનંતગુણ જાણવા, સાસ્વાદન થોડા ઉપશમ સંખ્યાત ગુણ. ૪૩
मीसा, संखा वेयग, असंखगुण खइय मिच्छ दुअणंता ।
सन्नियर थोव णताऽणहार थोवेयर असंखा. ॥४४॥ - તથા મિશ્ર સંખ્યાતગુણ, વેદક અસંખ્યાતગુણ, ક્ષાયિક અને મિથ્યાત્વ અનંતગુણ (ક્ષાયિકથી મિથ્યાત્વ પણ અનંતગુણ), સંસી અને અસંશી છેડા અને અનંતગુણ, અણુહારી ડા, આહારી અસંખ્ય ગુણ જાણવા. ૪જા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136