________________
૧૧૯
'पुण तम्मि ति वग्गियए, परित्तणंत लहु तस्स रासीणं ।
अब्भासे लहु जुत्ताणत अभव्वजियमाण ॥ ८३ ॥ " વળી તેને ત્રણ વાર વર્ગ કરતા જઘન્ય પરિત્ત અનંત આવે. તેને રાશિ અભ્યાસ કરતા જઘન્ય યુક્ત અનંત આવે. આ અભવ્ય જીવરાશિનું પ્રમાણ છે. ૮૩
तव्वग्गे पुण जायइ, णंताणंत लहु तं च तिक्खुत्तो। वग्गसु तह वि न त होइ गंतखेवे खिवसु छ इमे ॥ ८४ ॥
વળી તેને વર્ગ કરતા જઘન્ય અનંતાનંત આવે. તેને ત્રણવાર વર્ગ કરવો તે પણ તે (ઉત્કૃષ્ટ અનંતાનંત) ન આવે. તેથી તેમાં આ છ વસ્તુને પ્રક્ષેપ કરો.
सिद्धा निगोयजीवा, वणरसई काल पुग्गला चेव । सबमलोगनहं पुण, ति वग्गिउं केवलदुगम्मि ॥ ८५ ॥
સિદ્ધ, નિગદનાજી, વનસ્પતિકાય, કાળ, પુદ્ગલ તથા સર્વ અલકાકાશના પ્રદેશે, વળી ત્રણવાર વર્ગ કરી કેવળદ્ધિક પર્યા. ૮પા
खित्ते गंताणत, हवेइ जिद्रं तु ववहरइ मज्झं । इय सुहुमत्थवियारो, लिहिओ देविंदसूरीहि ॥ ८६ ॥
ઉમેરતા ઉત્કૃષ્ટ અનંતાનંત થાય. વ્યવહાર માધ્યમથી થાય છે. બા પ્રમાણે સૂક્ષમાર્થ પદાર્થને વિચાર દેવેન્દ્રસૂરિએ લખ્યો છે. ૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org