________________
૧૨૭
પ. પૂ. સિદ્ધાંતમહાદધિ, ક શાસ્ત્રવિશારદ, સુવિરુદ્ધ ચારિત્ર્યસુતિ – સુવિશાલગચ્છાધિપતિ આખાલ બ્રહ્મચારી સ્વ. આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરિશ્વરજી મહારાજાના પટ્ટાલંકાર-ન્યાય વિશારદ, વ માનતપેાનિધિ, પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન, સમતાસાગર પન્યાસજી શ્રી પદ્મવિજયજી ગણિવરના શિષ્યરત્ન મુાન શ્રી હેમચંદ્ર વિજય ગણિવરે, પરમગુરૂદેવ સ્વ. આચાય. દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસેથી પ્રાપ્ત કરેલ ક ગ્રંથના પાર્ટ્સની વાચના તથા પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની વિરચીત ટીકા, પન્નવાદિ શાસ્ત્રો, મહેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મ`ડળના વિવેચના વિના આધારે તૃતીય ચતુથકમ ગ્રંથના પદાર્થાંના સ’ગ્રહ કર્યાં છે અને પૂજ્યપાદ પ્રશાંતમૂતિ' સિદ્ધાંતદિવાકર આચાય દેવ શ્રીમદ્ વિજય જયષસૂરીશ્વરજી મહારાજાએ આનુ સંશાધન કરી આપ્યું છે.
સઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ દ્વારા આનુ પ્રકાશન કરવામાં આવેલ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org