Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 119
________________ ૧૦૧ पजसन्नी केवलदुगे, संजयमणनाण देस मण मीसे । पण चरम पज्ज वयणे, तिय छ व पज्जियर चक्खुम्मि ||१७|| કેવળ દ્વિક, સંયમ (પાંચ), મન:પર્યંવજ્ઞાન, દેશિવરતિ, મનાયેાગ, મિશ્ર સમ્યક્ત્વને વિષે પર્યાપ્ત સંજ્ઞી પ‘ચેન્દ્રિય, વચનયોગમાં છેલ્લા પાંચ પર્યાપ્તા (પર્યાપ્તા એઇન્દ્રિયથી) ચક્ષુદ્દનમાં છેલ્લા ત્રણ પર્યાપ્તા અથવા અપર્યાપ્તા સાથે છ જીવભેદો જાણવા. ૫ ૧૭ ॥ थीनरपणिदि चरमा, च अणहारे दु सन्नि छ अपज्जा । તે સુહુમલગ્ન વિના, સાકળિ, ફ્રીો મુળે વુ * ॥૮॥ સ્ત્રી, પુરુષ, પંચેન્દ્રિયને વિષે છેલ્લા ચાર, અણાહારીમાં મે સન્ની તથા છ અપર્યાપ્તા, સાસ્વાદને સૂક્ષ્મ અપર્યાપ્ત વિના તે (કુલ સાત જીવભેદ) જાણવા. હવે ગુણસ્થાનક કહીશું'. ।। ૧૮ । મા ણામાં ગુણસ્થાનક पण तिरि- चउ सुरनरए, नर सन्नि पणिदि भव्व तसि सव्वे | इग विगल भूद्ग वणे, दु दु एगं गइतस अभव्वे ॥ १९॥ તિયચને પાંચ, દેવનારક ને ચાર, મનુષ્ય, સન્ની, પ'ચેન્દ્રિય, ભવ્ય, ત્રસને સર્વે, એકે., વિકલે. પૃથ્વી., અપ., વન,ને વિષે એ બે, ગતિ ત્રસ અભવ્યને એક (ગુણસ્થાનક જાણવા.) ૫ ૧૯ મા वेय तिकसाय नव दस, लोभे चउ अजइ दु ति अनातिगे । बारस अचक्खुचक्खुसु, पढमा अहखाइ चरम चऊ ॥२०॥ વેદ ણુ કષાય ત્રણમાં નવ, લાભમાં દશ, અવિરતિને વિષે ચાર અજ્ઞાનત્રિકમાં બે કે ત્રણું, અચક્ષુ દન ચક્ષુદનમાં પ્રથમ ખાર તથા ચથાખ્યાતમાં છેલ્લા ચાર | ૨૦ | मणनाणि सगजयाई समइय छेय चउ दुन्नि परिहारे । केवल दुगि दो चरमाऽजयाइ नव महसुओहिदुगें ॥२१॥ મન:પર્યવ જ્ઞાનમાં પ્રમત્તાદિ સાત, સામાયિક છેદેપસ્થાપનીયમાં (પ્રમત્તા)િ ચાર, પરિહારવિશુદ્ધિમાં (પ્રમત્તાદિ )છ કેવળદ્ધિકમાં છેલ્લા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136