Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________
૧૦૭
. તિર્યંચ-સ્ત્રી-અવિરતિ સાસ્વાદન–અજ્ઞાન-ઉપશમ, અભવ્ય. મિથ્યાત્વને વિષે આહારક-૨ સિવાય ૧૩ તથા દેવ-નારકીમાં ઔદ્યારિક દ્રિક વિના તે જાણવા. શારદા
कम्मुरलदुग थावरि, ते सविउविदुग पंच इगि पवणे । छ असन्नि चरमवइजुय, ते विउविदुगूण चउ विगले ॥२७||
રથાવરમાં કામણ તથા દારિક દ્રિક, એકે. તથા વાયુકામાં વૈકિય ક્રિક સહિત પાંચ, છેલ્લા વચનગ સહિત તે છ અસંસીમાં અને વૈક્રિયદ્ધિક વિના તે ચાર વિકલેન્દ્રિયમાં જાણવા. રા '
कम्मुरलमीस विणु मण, वइ समइय छेय चक्खु मणनाणे। उरलदुग कम्म पढमंतिम मणवइ केवलदुगम्मि ॥२८॥ .
મને વચનગ, સામાયિક, છેદો પસ્થાપનીય, ચક્ષુદર્શન, મનઃ પર્યવજ્ઞાનમાં કામણ દારિક મિશ્ર વિના (તેર વેગ), કેવળદ્ધિકમાં ઔદારિક દ્રિક, કામણું તથા પહેલા છેલા મનવચન જાણવા. ૨૮
मणवइउरला परिहारि सुहुमि नव ते उ मीसि सविउव्वा ।
देसे सविउव्विदुगा, सकम्मुरलमिस्स अहखाए ॥२९।। - પરિહારવિશુદ્ધિ તથા સૂકમ સપરાયને વિષે મોગ () વચનયોગ (૪) તથા ઔદારિક એમ નવ ગ, મિશ્રગુણઠાણે તે નવ વૈક્રિય સહિત (૧૦), દેશવિરતિમાં વૈક્રિય દ્વિક સહિત (૧૧),: તથા યથાખ્યાતમાં કાર્મણ-દારિક મિશ્ર સહિત (૧૧) જાણવા. રા. માગણમાં ઉપયોગ
तिअनाण नाण पण चउ दसण बार जिय लक्खणुवओगा। विणु मणनाण दुकेवल, नव सुरतिरिनिरय अजएसु ॥३०॥
ત્રણ અજ્ઞાન, પાંચ જ્ઞાન, ચાર દર્શન આ બાર જીવના લક્ષણ રૂપ ઉપયોગે છે. દેવ તિર્યંચ નારકી તથા અવિરતિમાં મન પર્યાવજ્ઞાન અને કેવળદ્ધિક વિના નવ ઉપગ હોય. ૩૦
તસ રોય વેચ સુકાર ના પf નિ વ સર્વે..... नयणेयर पण लेसा, कसाइ दस केवलदुगूणा ॥३१॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136