________________
૪૭
પ્ર. - વૈક્રિય લબ્ધિધર મિશ્રષ્ટિને વૈક્રિય કરતાં પ્રારંભમાં શૈકિયમિશ્ર
કેમ ન હોય ? ઉ. :- મિશ્રષ્ટિને ઉત્તર ઐકિયના પ્રારમ્ભને સંભવ ન હોવાના કારણે
કે બીજા કેઈ કારણે પૂર્વાચાર્યોએ વૈક્રિય મિશ્રને મિશ્રગુણઠાણે - રવીકાર્યો નથી તે તેવા પ્રકારના સંપ્રદાયના અભાવે સમ્યગ જણાતું નથી પણ પૂર્વાચાર્યોએ શૈક્રિયમિશ્રાગને મિશ્રષ્ટિમાં નિષેધ કર્યો છે.
वैक्रियलब्धिमतां मनुष्यतिरश्चां सम्यग्मिथ्यादृशां सतां वैक्रियारम्भसम्भवेन कथं वैक्रियमिश्र नावाप्यते ? इति, उच्यते-तेषां वैक्रियारम्भासम्भवात् , अन्यतो वा कुतश्चित् कारणात् पूर्वाचार्य स्तद् नाभ्युपगम्यत इति न सम्यगवगच्छामः तथाविधसम्प्रदायाभावात् , अतोऽस्माभिरपि तद् નેમિતિ /
ચતુર્થ કર્મગ્રંથ ગા. ર૯ ની ટીકા. ૩૯. દેશવિરતિને ઉત્તર વૈક્રિયાને સદભાવ હોવાથી વૈકિયમિશ્ર લીધું છે. ૪૦. યથાખ્યાતમાં કેવળજ્ઞાનીને પણ સમાવેશ હોવાથી નવ ઉપરાંત
સમુદ્દઘાતમાં આવતા દારિક મિશ્ર અને કામણ બે કાયયોગ
વધે છે. ૪૧. અણહારીપણું વિગ્રહગતિમાં, કેવળી સમુદઘાતમાં. અયોગિ કેવળી
ગુણસ્થાનકે અને સિદ્ધોને હોય છે તેમાં વિગ્રહગતિમાં તથા કેવળી સમુદ્રશાતમાં તે વખતે કામણ કાયયોગ જ હોય છે બાકીનાને એક પણ રોગ નથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org