Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 68
________________ પર અહી સૂચિશ્રેણિ એટલે ઘનીકૃતકની સતરાજ પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ જાણવી અર્થાત્ ૧ પ્રદેશ પહોળી ૧ પ્રદેશ જાડી સાત રાજલકની પંક્તિને સૂચિશ્રેણિ કહેવાય છે. તેવી જ રીતે ૧ પ્રદેશ જાડાઈવાળા સાતરાજ લાંબા અને સાતરાજ પહોળા પ્રદેશોના સમૂહને પ્રતર કહેવાય છે. સાતરાજ લાંબા, સાતરાજ પહેળા, અને સાતરાજ જાડા લેકના કાલ્પનિક ઘનને ઘનીકૃત લક કહેવાય છે. ____ उत्कृष्टपदवतिभिरपि सर्वतः सप्तरज्जुप्रमाणस्य धनीकृतस्य लोकस्यैकैकप्रदेशपंक्तिरुप श्रेणिमात्रमपि अगुलमात्रक्षेत्रप्रदेशराशिसम्बन्धितृतीयवर्गमूलगुणितप्रथमवर्गमूलप्रदेशप्रमाणैरसत्कल्पनया षटूपश्चाशदधिफशतद्वयप्रभाणाङगुलमानक्षेत्रप्रदेशराशिसंबंधिद्विकलक्षणतृतीयवर्गमूल गुणितषोडशकलक्षण प्रथम वर्गमूललब्धद्वात्रिंशत्प्रदेशप्रमाणैराकाशखण्डैमनुष्यरूपस्थानीयैरपहियमाणमपि नापहियते, एकरुपहीनत्वात्; यदि पुनरेक रुपमन्यत् स्यात् ततः सकलाऽपि श्रेणिरपबियते । काढतश्च प्रतिसमयमेतावत्प्रमाणैरप्याकाश खण्डैरपहियमाणा श्रेणिरसङ्ख्याताभिरुत्सर्पिण्यवसर्पिणिभिनिःशेषतोऽपह्नियते, कालतः सकाशात् क्षेत्रस्यात्यन्तसूक्ष्मत्वात् । ચતુર્થ કર્મગ્રંથ ગા. ૩૭ ની ટીકા સર્વત્ર સાતરાજ પ્રમાણ (લંબાઈ પહોળાઈ જાડાઈને) ઘનીકૃત લેકની એક એક પ્રદેશની પંક્તિ રૂપ શ્રેણિને પણ માત્ર અંગુલ માત્ર પ્રદેશ રાશિ સંબંધી તૃતીય વર્ગમૂળ ગુણિત પ્રથમ વર્ગમૂળ પ્રમાણુ પ્રદેશથી અસત્કલ્પનાથી રપ૬ પ્રમાણ અંગુલમાત્ર પ્રદેશ રાશિના બેની સંખ્યા રૂપ તૃતીય વર્ગમૂળથી ગુણિત ૧૬ ની સંખ્યારૂપ પ્રથમ વર્ગમૂળ એટલે ૩૨ પ્રદેશ પ્રમાણ આકાશખંડ રૂપ મનુષ્યના સ્થાનેથી અપહરણ કરાતા સંપૂર્ણ શ્રેણિનું અપહરણ થઈ શકતું નથી કેમકે ઉત્કૃષ્ટપદે રહેલી સંખ્યાવાળા મનુષ્યમાં પણ એક ખુટે છે. જે એક વધારે મનુષ્ય હેત તે સમસ્ત શ્રેણિનું ઉક્ત ખડેથી અપહરણ થઈ શકે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136