Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 114
________________ ૧૦૦ * * જઘન્ય પરિત અનંતનો રાશિ અભ્યાસ કરતા જઘન્ય યુક્ત અનંત આવે. . જઘન્ય યુક્ત અનંતને વર્ગ કરતા જઘન્ય અનંત અનંત આવે. જઘન્ય અનંત અનંતને ત્રણ વાર વર્ગ કરી છ વસ્તુ ઉમેરી ફરી ત્રણ વાર વર્ગ કરતા છતા ઉત્કૃષ્ટ અનંતાનંત ન આવે તેમાં ફરી કેવળ દિકના પર્યાય ઉમેરતા ઉત્કૃષ્ટ અનંતાનંત આવે. ઉમેરવાની છીતું આ પ્રમાણે. (૧) સિદ્ધના જ 16 () ત્રણ કાળના સમયે (૨) નિગદના છે (૫) સર્વ પુદગલ પરમાણુ (૩) વનસ્પતિકાયના છ (૬) કાલેકના પ્રદેશે આ ઉત્કૃષ્ટ અનંતાનંતને વ્યવહારમાં ઉપયોગ નથી. મધ્યમ અનંતાનંત સુધી વ્યવહામ્માં ઉપયોગી હોય છે. સૂત્રોના મતે તે ઉત્કૃષ્ટ અનંતાનંત હેતુ જ નથી. તાવ કેવળી ગમ્ય. આવલિકાના સમય જઘન્ય યુક્ત અસંખ્યાત જેટલા છે. અભવ્ય જીવોની સંખ્યા જઘન્ય યુક્ત અનંત જાણવી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136