Book Title: Padarth Prakash Part 04
Author(s): Hemchandravijay
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust

View full book text
Previous | Next

Page 116
________________ ૧૦૨ - અહીં (આ જગતમાં) સૂઢમ-બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય તેઈન્દ્રિય,. ચઉરિન્દ્રિય, અસંસી–સંજ્ઞી પંચેન્દ્રિય ( સર્વે) અપર્યાપ્તા પર્યાપ્તા. થઈ ક્રમશઃ ચૌદ વ સ્થાનક છે. ૨ છે बायरअसन्निविगले, अपज्जि पढमबिय सन्निअपज्जते, अजयजुय . सन्निपज्जे, सव्वगुणा मिच्छ सेसेसु ॥३॥ : બાદર(એકે.), અસંજ્ઞી (પંચે), વિકલેન્દ્રિય અપર્યાપ્તાને વિષે પ્રથમ તથા બીજુ (ગુણસ્થાનક), સંજ્ઞી અપર્યાપ્તને વિષે અવિરતિ ગુણ. યુક્ત, અને સંજ્ઞી પર્યાપ્તાને વિષે સર્વ ગુણસ્થાનક તથા બાકીના જીવસ્થાનકોને વિષે ૧ લુ ગુણસ્થાનક જાણવું છે ૩ છે अपजत्तछकि कम्मुरल-मीस जोगाअपज्जसन्निसु ते। ... ते सविउव्वमीस असु, . तणुपज्जेसु उरलमन्ने ॥४॥ અપર્યાપ્તા છમાં કામણ તથા ઔદારિક મિશ્ર કાગ, અપર્યાપ્ત સંસી (પંચેન્દ્રિય)માં વૈક્રિય મિશ્ર સહિત છે તથા શરીર પર્યાપ્તિએ પર્યાપ્તા (એવા અપર્યાપ્તા) ને દારિક કાગ અન્ય આચાર્યો માને છે. તે જ છે . ' · सम्बे सन्निपज्जत्ते, उरलं सुहुमे सभासु त चउसु । बायरि सविउव्विदुर्ग, पज्जसन्निरों बार उबओगा ॥५॥ સંણી પર્યાપ્તને સર્વે, સૂક્ષમમાં ઔદારિક, ચાર (વિકલે-૩અસંજ્ઞી પંચે.) માં ભાષા (અંતિમ). સહિત તે, બાદર એકે, ને વિક્રિયદ્ધિક સહિત તે (ઔદારિક કાયાગ). જાણવા તથા પર્યાપ્તા. સંસી પંચેન્દ્રિયને વિષે બારે ઉપગ હોય છે. જે પ છે पजचउरिदिअसन्निसु, दुदंसदुअनाण दससु चक्खुविणा, નિપજે, મનના-વઘુવકૂિળા સદ્દો પર્યાપ્તા ચઉરિન્દ્રિય-અસીમાં બે દર્શન, બેઅજ્ઞાન દશ (જીવસ્થાનક) વિષે ચક્ષુદર્શન વિના, તથા સંજ્ઞી. અપર્યાપ્તાને મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન કેવળદ્ધિક વિના (૮) ઉપયોગ જાણવા છે ૬ . Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136